Air Pollution: અમદાવાદની હવામાં ફેલાયુ 'ઝેર', આ ઘરેલુ ઉપાયથી પોતાને રાખો સુરક્ષિત

Air Quality Index: આજે દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સરકારને તેને ઘટાડવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.
 

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ

1/10
image

દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI 200ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 125 નોંધાયો છે. 

આદુ પાણી

2/10
image

આદુને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની અંદર જમા થયેલ કફ સરળતાથી દૂર થઈ જાય છે અને આ ઋતુમાં ફાયદાકારક છે.

મધ

3/10
image

મધ ખાવાથી પ્રદૂષણ દૂર થાય છે. મધ ખાવાથી ફેફસાં અને શ્વસન માર્ગનો સોજો પણ દૂર થાય છે.

ગોળ

4/10
image

ગોળનું સેવન પ્રદૂષણની અસરોથી બચવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે, ગોળ શરીરની અંદર રહેલા કણો અને ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

તુલસીનો છોડ

5/10
image

તુલસીનો ઉપયોગ અનેક પ્રકારના રોગોની સારવારમાં થાય છે. આ ઋતુમાં પ્રદૂષણની અસરથી બચવા માટે દરરોજ તુલસીના પાનનું પાણી પીવો.

હળદર અને દૂધ

6/10
image

ગરમ દૂધમાં હળદર ઉમેરીને દરરોજ પીવો. આમ કરવાથી ફેફસામાં રહેલા ધૂળના કણોને સરળતાથી દૂર કરી શકાય છે.

એન્ટી-ઇંફ્લામેટરી ફૂડ

7/10
image

પ્રદૂષણ દરમિયાન ફેફસામાં ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. આવા ચેપને દૂર કરવા માટે, તમે ઘણા એન્ટી-ઇંફ્લામેટરી ફૂડનું સેવન કરી શકો છો. જેમ કે- અખરોટ, બ્રોકોલી, ચેરી, ઓલિવ, ગ્રીન ટી વગેરે.

મધ અને કાળા મરી

8/10
image

જો તમે ફેફસામાંથી જામેલા કફ અને ગંદકીને દૂર કરવા માંગો છો તો કાળા મરીને મધમાં ભેળવીને ખાઓ. તેને રોજ ખાવાથી શરીરમાંથી ગંદકી દૂર કરવામાં સરળતા રહે છે.

સ્ટીમ

9/10
image

ધુમ્મસના કણો શ્વસન માર્ગમાં અટવાઈ જાય છે. તેનાથી બચવા માટે સ્ટીમ થેરાપી ખૂબ જ ઉપયોગી છે. સ્ટીમમાં હાજર સ્ટીમ કણો તમારી શ્વાસનળીને આરામ આપે છે, જે કફને દૂર કરે છે અને રાહત આપે છે.

10/10
image