એકદમ વિચિત્ર છે દિપીકા પાદુકોણનું આ લેટેસ્ટ ફોટોશૂટ, ફોટા જોઇને ચીડ ચડશે!

નવી દિલ્હી: દીપિકા પાદુકોણનું ડ્રેસિંગ સેન્સ ગત થોડા દિવસોથી ચર્ચામાં છે. તેનું કારણ અભિનેત્રીના ડ્રેસિંગ સેન્સમાં કેટલાક ફેરફાર આવ્યા છે. આ ફેરફાર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇયાં' ની રિલીઝ બાદથી જોવા મળી રહ્યું ચે. આ ફિલ્મમાં દીપિકાએ ઘણા કિસિંગ સીન્સ આપ્યા. ત્યારબાદ અભિનેત્રી બોલ્ડનેસના ચક્કરમાં એવા એવા કપડાં પહેરી રહી જેને જોઇને ફેન્સનું મગજ ફરી રહ્યું છે. જુઓ દિપીકાનું આ લેટેસ્ટ ફોટોશૂટ, જેમાં અભિનેત્રી આ પ્રકારના વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી. 

બિકીનીનો પણ ચાલ્યો નહીં જાદુ

1/5
image

આ તસવીરમાં અભિનેત્રીએ બિકીની પહેરી છે અને તેના ખભા પર કોટ મૂક્યો છે.

શિમરી ડ્રેસ કરી શક્યો નહી કમાલ

2/5
image

આ પીળો ડ્રેસ પહેરીને દીપિકાએ બેસીને પોઝ આપ્યા હતા. તેમાં પણ અભિનેત્રી શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

ચિપકું વાળ લાગે છે વિચિત્ર

3/5
image

હવે આ ફોટોશૂટમાં દીપિકાનો ક્લોઝઅપ લૂક જ જુઓ. ક્લોઝઅપ પિક્ચરમાં પણ મેકઅપ અને ચોંટેલા વાળને કારણે અભિનેત્રીનો ચહેરો થોડો વિચિત્ર લાગે છે.

લુક જ કરી દીધો ખરાબ

4/5
image

આ તસવીરમાં દીપિકાએ બ્લુ શર્ટ સાથે ગ્રીન કલરનો શોર્ટ સ્કર્ટ પહેર્યો છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને લુકને બોલ્ડ બનાવવાની કોશિશ કરી, પરંતુ તેના કારણે તેણે આખો લુક બગાડી નાખ્યો.

વિચિત્ર પર્પલ ડ્રેસ

5/5
image

સૌથી પહેલા દીપિકાની આ તસવીર જુઓ. આ તસવીરમાં અભિનેત્રી પર્પલ કલરનો શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો જ વિચિત્ર લાગે છે.