જલપરીના લુકમાં Adah Sharma ને જોઇ દિવાના થયા ફેન્સ, PHOTOS થયા VIRAL

સતત પોતાના BOLD PICS શેર કરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે અદા શર્મા (Adah Sharma)
 

નવી દિલ્હી: અદાઓથી બધાને ઘાયલ કરનાર અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)અવાર નવાર પોતાના લુક્સથી બધાનું ધ્યાન ખેંચે છે. હાલ અદા શર્મા પોતાના એક નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. આ ફોટોશૂટમાં અદા શર્મા જલપરી (Mermaid) લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં જ્યાં તેમના લુકની જોરદાર પ્રશંસા થઇ રહી છે તો બીજી તરફ લોકો તેમને અજીબોગરીબ મેકઅપને લઇને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કોઇપણ એ વાતને નકારી ન શકે કે અદાની આ અદા દરેકનું ધ્યાન ખેંચી રહી છે. જુઓ આ PHOTOS

ગજબની છે અદાની અદા

1/7
image

આ તસવીરોમાં અદાનો મેકઅપ અને ડ્રેસ અપ બંને શાનદાર છે. 

હેવી જ્વેલરી

2/7
image

અદાએ અહીં હેવી ગોલ્ડન જ્વેલરી પણ કેરી કરી છે. 

પોઝની ઉડાવી મજાક

3/7
image

કેટલાક લોકો અદાના આ પોઝની મજાક પણ ઉડાવી રહ્યા છે. 

આ તસવીર પર મળી પ્રશંસા

4/7
image

પરંતુ આ તસવીર પર તો કોઇ અપ્સરા, તો કોઇ ફેન તેમને જલપરી કહી રહ્યા છે. 

રેડની સાથે કોમ્બો

5/7
image

અદાએ પોતાના લુકમાં રેડ કલરનો કોમ્બો પણ કર્યો છે. 

હેર કલર ગમ્યો

6/7
image

અહીં અદા સાથે લોકો કોમેન્ટમાં તેમના હેર કલરનો શેડ પૂછી રહ્યા છે.

પોતે શેર કર્યા ફોટા

7/7
image

અદાએ આ તમામ ફોટો પોતાના પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. (ફોટો સાભાર :  Instagram@Adahsharma)