PICS: ફરી એકવાર છવાયો મૌની રોયનો જાદૂ, ફોટામાં જુઓ દિલકશ અંદાજ

ટીવીની 'નાગિન' મૌની રોય (Mouni Roy) હવે બોલીવુડ ઇંડસ્ટ્રીમાં એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે.

નવી દિલ્હી: ટીવીની 'નાગિન' મૌની રોય (Mouni Roy) હવે બોલીવુડ ઇંડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે. તેમણે બોલીવુડમાં પણ પોતાની ધાક જમાવી દીધી છે. બોલીવુડના સફરમાં મૌની રોય કામ સારું ચાલી રહ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ તેમના સુંદર ફોટોએ તેમના ફેન્સને દિવાના બનાવ્યા છે. મૌની રોય ટીવી પર તો પોપ્યુલરિટી પ્રાપ્ત કરી ચૂકી છે. ફિલ્મો અને સોશિયલ મીડિયા પર પણ તેમનો જલવો યથાવત છે. જુઓ તસવીરો... 

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઇ ગઇ છે મૌની રોય

1/5
image

લોકડાઉનના કારણે મૌની રોય પણ પોતાના ઘરની અંદર બંધ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા પહેલાં કરતાં ઘણી વધી ગઇ છે. 

જોરદાર વાયરલ થઇ રહ્યા છે ફોટો

2/5
image

મૌની રોય દ્વારા શેર કરવામાં આવેલા ફોટા હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે.

ડેબ્યૂ ફિલ્મ

3/5
image

મૌની રોયએ ફિલ્મ 'ગોલ્ડ' દ્વારા બોલીવુડ ઇંડ્સ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. 

ફિટનેસ ફ્રીક

4/5
image

મૌની રોય પોતાની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. 

ટીવીથી કેરિયરની શરૂઆત કરી હતી

5/5
image

મૌની રોયે ટીવી શો ક્યોકી 'સાસ ભી કભી બહૂ થી' વડે પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો મૌની રોય ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)