તમને પણ પસંદ હશે ઇરફાન ખાનના આ દમદાર ડાયલોગ, SEE PHOTOS


અભિનેતા ઇરફાન ખાનના મોત બાદથી લોકોના મગજમાં તેમના રોલ અને દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે.   
 

નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) હવે આપણી વચ્ચે રહ્યાં નથી. બુધવારે મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાન ખાન 53 વર્ષના હતા. ઈ ખબરથૂ બોલીવુડ અને દેશના લોકો શોકમાં છે. તેમને કોલોન ઇન્ફેક્શનને કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈસીયૂમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

ઇરફાન ખાન

1/5
image

અભિનેતા ઇરફાન ખાનના મોતા બાદ લોકોના મગજમાં તેમના યાદગાર રોલ અને તેમના દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે. ટ્વીટર પર #IrrfanKhan, #RestInPeace, #AngreziMedium જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. લોકો દિલથી પોતાના પ્રિય અભિનેતાને અંતિમ વિયાદ આપી રહ્યાં છે. આ તકે અમે તમને જણાવી રહ્યાં છીએ ઇરફાન ખાનના યાદગાર ડાયલોગ..  

2/5
image

મોહબ્બત હૈ ઇસિલય જાને દિયા, જિદ હોતી તો અભી બાહોં મેં હોતી.

ગલતિયાં

3/5
image

ગલતિયાં ભી રિશ્તો કી તરહ હોતી હૈં, કરની નહીં પડતી હો જાતી હૈ.

ડેથ એંડ શિટ

4/5
image

ડેથ ઔર શિટ, યે દોને ચીજેં કભી ભી, કહીં ભી આ સકતે હૈ.

5/5
image
તમામ ફોટો સાભાર (Twitter@Bollywoodfans)