Cucumber Side Effects: આ સમયે કાકડી ખાવી રિસ્કી, ફાયદના બદલે થઇ શકે છે નુકસાન
Right Time To Eat Cucumber: દરેક હેલ્ધી ફૂડની પોતાની એક ખાસિયત હોય છે કારણ કે આપણા શરીરને ખૂબ પહોંચે ચે. પરંતુ જો તમે સાવધાની ન વર્તી તો નુકસાન પણ થઇ શકે છે.
Trending Photos
Side Effects Of Cucumber: આ વાતમાં કોઇ શંકા નથી કે કાકડી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેને મોટાભાગે સલાડ અને શાકભાજી તરીકે ખાવામાં આવે છે.તેમાં વિટામીન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે, સાથે જ તેમાં વોટર કન્ટેટ વધુ હોય છે જે બોડીને હાઇડ્રેટ રાખવામાંન મદદ કરે છે, પરંતુ તેના સેવનમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે. જાણિતા ડાઇટીશિયન આયુષી યાદવ (Ayushi Yadav) એ જણાવ્યું કે આપણે ક્યારે કાકડી ન ખાવી જોઇએ.
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!
ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે
આ સમયે ન ખાવી જોઇએ કાકડી
ડાઇટીશિયન આયુષીના અનુસાર કાકડી દરેક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ હંમેશા દિવસે ખાવી જોઇએ જેથી શરીરને ઘણા પ્રકારના પોષક તત્વ મળે છે, તો બીજી તરફ તમે રાત્રે તેનું સેવન કરો છો તો ફાયદાના બદલે નુકસાન થઇ શકે છે.
રાત્રે કેમ ન ખાવી જોઇએ કાકડી?
ઘણા લોકો એવા છે જે રાત્રિભોજન સાથે કાકડી ખાય છે. પરંતુ એવા ઘણા લોકો છે જે રાત્રે કાકડી ખાવાની ના પાડે છે. ન્યુટ્રિશન એક્સપર્ટના મતે આપણે રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ. ચાલો તમને તેની પાછળનું કારણ જણાવીએ.
શનિવારે બનશે ધ્રૂવ યોગ, મિથુન સહિત આ રાશિઓને થશે ફાયદો, નફાની સંભાવના
Video: હવામાં બોલ, અને બાઉન્ડ્રી પાર; ધોનીની 101 મીટર લાંબી મોન્સ્ટર સિક્સર
1. ડાઇજેશન પર અસર
કાકડીમાં કુકુરબિટાસિન (Cucurbitacin) હોય છે તેને ત્યારે જ પચાવી શકાય છે જ્યારે તમારી પાચન શક્તિ પૂરતી મજબૂત હોય નહીતર પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થશે. જોકે રાત્રે કાકડી ખાવાથી તમારું પેટ ભારે થઈ જાય છે, પછી તમે કબજિયાત, અપચો અથવા પેટનું ફૂલવાની ફરિયાદ કરી શકો છો. તેથી કાકડીઓ દિવસ દરમિયાન જ ખાઓ.
3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
₹450 પર જઇ શકે છે આ શેર, ખરીદવા માટે પડાપડી, મુકેશ અંબાણીની છે કંપની
2. ઉંધ પર અસર
કાકડીને પચવામાં લાંબો સમય લાગે છે અને તે પેટ માટે ખૂબ જ ભારે હોય છે, આવી રીતે તેની સીધી અસર તમારી ઊંઘ પર પડે છે. કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોવાને કારણે જો તમે તેને રાત્રે ખાઈને સૂઈ જાઓ છો તો તમને ઘણી વખત બાથરૂમ જવાની તકલીફ થઈ શકે છે.
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર
મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્ન
દિવસે જ ખાવ કાકડી
મોટાભાગે હેલ્થ એક્સપર્ટ દિવસે કાકડી ખાવાની સલાહ આપે છે, કારણ કે તેના ઘણા સ્વાસ્થ્ય લાભ જોડાયેલા છે. કાકડીના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેમાં 95 પાણી દ્વારા શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે. આ ઉપરાંત ઇમ્યૂનિટી બૂસ્ટ કરવી, કેન્સરથી બચવું અને મજબૂત હાડકાં જેવા ફાયદા પણ આ શાકભાજી સાથે જોડાયેલા છે.
Modi સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલો
AI AC: લાઇટબિલ બચાવશે આ AC! હવે તમે નક્કી કરશો તમારું બિલ, જાણો કિંમત અને ફીચર્સ
કાકડી ખાવાના ગેરફાયદા
કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, તેથી ઉનાળામાં લોકો ઘણીવાર સલાડ અથવા સાંજના નાસ્તા સાથે કાકડી ખાય છે. હેલ્થ એક્સપર્ટના મતે શરીરને હાઈડ્રેટ રાખવા માટે કાકડી ખાવી ખૂબ જ જરૂરી છે. કાકડીમાં વિટામીન B, વિટામીન સી, વિટામીન K, પોટેશિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે જેથી તેને ખાધા પછી તમે પૂરા સમય માટે હાઈડ્રેટેડ રહેશો. પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાના ઘણા ગેરફાયદા પણ છે. એટલા માટે ઘણીવાર રાત્રે કાકડી ખાવાની મનાઈ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે