આ ટીવી સ્ક્રીન નહીં પણ તમારા મગજની પરીક્ષા છે! ફોટામાં કેટલા નંબર દેખાય છે?
Picture Puzzle: આજના આધુનિક યુગમાં લોકો ખુબ જ હોશિયાર થઈ ગયા છે. ટેક્નોલોજીનો દિવસે ને દિવસે વ્યાપ વધતો જઈ રહ્યો છે. ત્યારે તમે પણ ખુદને સ્માર્ટ સમજતા હો તો આ ટેસ્ટ તમારા માટે છે. તો અમે તમારા માટે એક એવો પડકાર લઈને આવ્યા છીએ, જેને ઉકેલવા માટે તમારા મગજની ખરી પરીક્ષા થશે.
Trending Photos
Find Out The Number: શું તમે તમારી જાતને સ્માર્ટ માનો છો? જો હા તો પછી આ પરીક્ષા પાસ કરીને દેખાડો. આ કોયડો ઉકેલવામાં તમારા મગજની સારી એવી એક્સરસાઈઝ થશે. નાનપણમાં જ્યારે તમે ટીવી જોતા હતા ત્યારે અચાનક એન્ટેના ધ્રૂજી જતું હતું. પછી ટીવી સ્ક્રીન ટમટમવા લાગતી હતી. જેથી આપણે છત પર જઈને એન્ટેનાની દિશા બદલી ફરી સ્પષ્ટ ચિત્ર દેખાય તે દિશામાં રાખતા હતા. જો કે આજના યુગમાં અમે તમારા માટે એક એવી પઝલ લાવ્યા છીએ, જે તમારા દિમાગની પરીક્ષા લેશે. આજે અમે એક એવી તસવીર શેર કરવા જઈ રહ્યા છીએ જેમાં નંબરો લખેલા છે અને તમારે સાચો જવાબ શોધીને આપવાનો છે.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
શું તમને ચિત્રમાં કોઈ નંબર દેખાય છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટ પર આવી કેટલીક ફની અને પઝલ ટ્વિટ્સ શેર કરે છે. પઝલ પિક્ચર શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે તમને તસવીરમાં કેટલા નંબરો દેખાય છે? આ તસવીર જોતા જ કોમેન્ટ બોક્સમાં લોકો જવાબ લખી રહ્યા છે. આ તસવીર દેખાવમાં એકદમ ટીવીની સ્ક્રીન જેવી જ લાગે છે. પરંતુ તેમાં ત્રણ નંબર છુપાયેલા છે. જો તમે સારી રીતે ધ્યાન આપો તો તમને જવાબ સરળતાથી મળી જશે.
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ
પઝલ અંગે લોકોએ આપ્યા આવા જવાબ
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં તમે ત્રણ નંબર જોઈ શકો છો. એક ધ્યાને લાંબા સમય સુધી જોયા પછી તમને જવાબનો ઉકેલ આપોઆપ મળી જશે. ઘણા એવા લોકો છે જે કલાકો સુધી જોયા પછી પણ જવાબ શોધી શક્યા નથી. રિપ્લાયની સાથે જ ઘણા લોકોએ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. એક યુઝરે લખ્યું જ્યારે દૂરદર્શન સ્ટેશન પર લાઇટ જતી હતી ત્યારે ટીવી સ્ક્રીન આના જેવી દેખાતી હતી. કેટલાક લોકોના જવાબ 571 છે, જ્યારે કેટલાક લોકોએ 35714 જણાવ્યું છે. હવે તમે પણ જુઓ અને જવાબ આપો.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે