મોટી ખુશખબરી! વિધાનસભામાં ઢગલાબંધ જગ્યાઓ પર કરાશે ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ

Bihar Vidhan Sabha Jobs 2024:  આકર્ષક પગાર સાથે એક સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે. ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે બિહાર વિધાનસભાએ એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને ઘણા પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

મોટી ખુશખબરી! વિધાનસભામાં ઢગલાબંધ જગ્યાઓ પર કરાશે ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ

Bihar Vidhan Sabha Jobs 2024: જો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે અને તમે નોકરીની શોધમાં ભટકી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક સામે આવી છે. તમને આકર્ષક પગાર સાથે એક સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે. ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે બિહાર વિધાનસભાએ એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને ઘણા પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

પદોનું નામ- જૂનિયર ક્લાર્ક, રિપોર્ટર, પીએ, સ્ટેનોગ્રાફર, અટેન્ડેન્ટ

પદોની સંખ્યા- 109 પદ

યોગ્યતા-ગ્રેજ્યુએટ પાસ

ઉંમર મર્યાદા- 18થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે સૌથી વધુ ઉંમર 37 રાખવામાં આવી છે.

અરજીની છેલ્લી તારીખ- 15 ફેબ્રુઆરી 2024

અરજી કેવી રીતે કરશો- ઓનલાઈન કરી શકો છો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news