દેશના નવા CAG બન્યા ગિરીશ ચંદ્ર મુર્મૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવી શપથ

જમ્મૂ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu) એ શનિવારે કેગ (CAG) ના પદની શપથ લીધી. 

દેશના નવા CAG બન્યા ગિરીશ ચંદ્ર મુર્મૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવી શપથ

નવી દિલ્હી; જમ્મૂ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu) એ શનિવારે કેગ (CAG) ના પદની શપથ લીધી. 

રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત સમારોહમાં ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu) એ કેગના રૂપના શપથ લીધા. ગુજરાત કેડરના 1985 બેંચના આઇએએસના નિવૃત અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu) નો કેગ તરીકો કાળકાળ 20 નવેમ્બર 2024 સુધી રહેશે. 

તમને જણાવી દઇએ કે કેગ એક સંવૈધાનિક પદ છે જેના પર કેન્દ્ર સરકર અને રાજ્ય સરકારોના ખાતાનું ઓડિટ કરવાની પ્રાથમિક જવાબદારી છે. કેગનો ઓડિટ રિપોર્ટ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં રજૂ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news