રાશિફળ 17 નવેમ્બર: આ રાશિના જાતકોને માતા દ્વારા ધનપ્રાપ્તિના યોગ, લકી નંબર 3 વિશે ખાસ જાણો
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
- પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
- જો તમારો લકી નંબર 3 હોય તો બૃહસ્પતિદેવ તેના સ્વામી છે
- ગુરૂવાર તમારા માટે શુભ ગણાય
- સાથેસાથે, 12, 21, 30 આ ત્રણ તારીખો પણ સાનુકૂળ ગણાય
- તેમાંય જો ચંદ્ર પુનર્વસુ, વિશાખા, પૂર્વાભાદ્રા નક્ષત્ર હોય વધુ યોગ્ય છે
- આમ, તારીખ, લક્કીનંબર અને નક્ષત્રનો સુમેળ સાધી કાર્યનો પ્રારંભ કરવો
તારીખ |
17 નવેમ્બર, 2018, શનિવાર |
માસ |
કાર્તિક સુદ નોમ |
નક્ષત્ર |
શતતારા |
યોગ |
વ્યાઘ્રાત |
ચંદ્ર રાશી |
કુંભ (ગ,સ,ષ,શ) |
- રવિયોગ અહોરાત્ર છે
- સ્થિરયોગ અને દગ્ધયોગ સૂર્યોદયથી સવારે 11.15 સુધી
- બુધદેવ સવારે 7.03થી વક્રી ભ્રમણ પ્રારંભ કરશે
- શનિવાર છે શનિદેવને લોખંડના પાત્રમાં તેલ ચઢાવજો
- ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી હનુમાનજીને ચઢાવવું
- હનુમાનચાલીસાના પાઠ પણ કરવા
રાશિ ભવિષ્ય (17-11-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- સત્ય શું છે તે જાણવું પડે...
- સત્ય કોને કહેવાય તે પણ પહેલા સમજવું પડે
- આપણે ક્યારેય હરહંમેશ પારંગત નથી હોતા
- ભૂલ થઈ શકે છે
- માટે, સાવધાની હંમેશા આવશ્યક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે