રાશિફળ 1 નવેમ્બર: શ્રી મહાલક્ષ્મીદેવીની અપાર કૃપા મેળવવા કરો આ કામ, મીન રાશિના જાતકો સાવધાન

રાશિફળ 1 નવેમ્બર: શ્રી મહાલક્ષ્મીદેવીની અપાર કૃપા મેળવવા કરો આ કામ, મીન રાશિના જાતકો સાવધાન

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

પ્રશ્ન – વિષ્ણુ ગાયત્રી મંત્ર -

  • અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય છે
  • ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે
  • ઘરનું વાતાવરણ આનંદિત રહે છે
  • આ મંત્ર –
  • ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે, વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્
  • આ મંત્રની એક માળા ગુરૂવારે કરવો અને ત્યારબાદ શ્રીમહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો.

રાશિ ભવિષ્ય (1-11-2018)

તારીખ

1 ઓક્ટોબર 2018, ગુરૂવાર

માસ

આસો વદ આઠમ

નક્ષત્ર

આશ્લેષા

યોગ

શુભ

ચંદ્ર રાશી

કર્ક (ડ,હ)

  1. આજે સુવર્ણનું પૂજન પણ કરી શકાય
  2. શ્રીયંત્રને કેસરમીશ્રીત જળથી સ્નાન કરાવવું
  3. ત્યારબાદ દૂધથી અભિષેક કરવો
  4. કનકધારા સ્તોત્રનો પાઠ કરવો
  5. શ્રીમહાલક્ષ્મીદેવીની અત્યંત કૃપા પ્રાપ્ત થશે

 

 

 

મેષ (અલઈ)

  • પિતાનું આરોગ્ય જાળવવું
  • પ્રવાસમાં યોગ્ય આયોજન કરી આરંભ કરવો
  • તપ-સાધનામાં મન પરોવાય
  • રાત્રિ ઊંઘમાં વિક્ષેપ પડે

વૃષભ (બવઉ)

  • સ્ત્રી જાતકો વધુ હિંમતવાન બને
  • કાર્યમાં વિશેષ મન દઈ કાર્ય કરે
  • નાના પ્રવાસના યોગ પણ છે
  • જીવનસાથીના પરિવારમાં સુખમય વાતાવરણ

મિથુન (કછઘ)

  • સંતાનનું અભ્યાસમાં મન ન લાગે
  • આપના દ્વારા સારા કાર્યો થાય
  • શુભ કાર્યોની શક્યતા છે
  • રાજકાજમાં સિદ્ધિ મળી શકે છે

કર્ક (ડહ)

  • ઉપાસના દ્વારા સફળતા મળે
  • બુદ્ધિબળ મજબૂત દેખાય છે
  • જીવનસાથીની અસ્વસ્થતા વધે
  • સસરાનું આરોગ્ય જોખમાય

સિંહ (મટ)

  • નાના-ભાઈ બહેન સાથે અણબનાવ થઈ શકે
  • નેત્રપીડાથી સાવધાન રહેવું
  • અચાનક ધનપ્રાપ્તિ થાય
  • સંકલ્પપૂર્તિ માટે એ ધનનો ટેકો થઈ રહે

કન્યા (પઠણ)

  • પતિ-પત્ની બેઉની સમજણ વધે
  • ડહાપણભર્યા નિર્ણયો લેવાય
  • નોકરીમાં પ્રમોશન મળે
  • મોટાભાઈ સાથે સંબંધો મોળા પડે

તુલા (રત)

  • દાક્તરી કાર્ય સાથે જોડાયેલાને સાનુકૂળતા
  • વ્યાપારી મિત્રોને વેપારમાં નરમાશ રહી શકે
  • વાહન આજે પરેશાન કરે
  • તમારા પ્રયત્નો પરિવારના સંદર્ભ વિશેષ હોય

વૃશ્ચિક (નય)

  • સંતાન દ્વારા લાભ થાય
  • થોડું શરીર વધી શકે છે
  • વડીલો સાથે સંબંધોમાં નરમાશ આવે
  • મિત્રો સાથે પણ સંયમપૂર્ણ વર્તન કરવું

ધન (ભધફઢ)

  • લાભ મળે
  • જૂની સમસ્યાનો સામનો કરવો પડે
  • જમીન સાથે સંકળાયેલા બાબત પણ હોય
  • ગુહ્યબિમારીથી સાચવવું

મકર (ખજ)

  • મિત્રો દ્વારા વેપાર વધે
  • મોટાભાઈ સાથે સંબંધો બગડી શકે
  • મિત્રાચારી પ્રેમાલાપમાં બદલાઈ શકે છે
  • ઘરમાં વૈભવની વૃદ્ધિ થાય

કુંભ (ગશષસ)

  • આજે કાર્યમાં સ્ફૂર્તિ વર્તાય
  • પ્રવાસની શક્યતા વધતી જાય છે
  • જીવનસાથી સાથે સંઘર્ષ થાય
  • સંતાન સાથે વાર્તાપ કરજો...

મીન (દચઝથ)

  • છેતરામણી ન થાય તે જોજો
  • સંચિત કર્મનું ફળ શુભ મળે
  • વડીલોને પગે લાગી ઘરની બહાર જજો
  • તમારું આજનું શુભત્વ વડીલો સાથે જોડાયેલું છે

 

  • જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news