ભારતમાં કોરોનાઃ અત્યાર સુધી 18601 કેસ આવ્યા સામે, 590 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ
દેશમાં કોરોના વાયરસના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી 18601 જેટલા મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી અત્યાર સુધી 3252 લોકો સ્વસ્થ થયા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે 590 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કેટલા મામલા આવ્યા સામે, જુઓ રાજ્યવાર સ્થિતિ...
રાજ્ય | કુલ કેસ | મોત | ડિસ્ચાર્જ | |
1 | આંધ્રપ્રદેશ | 16 | 11 | 0 |
2 | આંદામાન નિકોબાર | 722 | 92 | 20 |
3 | અરુણાચલ પ્રદેશ | 1 | 0 | 0 |
4 | આસામ | 35 | 19 | 1 |
5 | બિહાર | 113 | 42 | 2 |
6 | ચંદીગ. | 26 | 13 | 0 |
7 | છત્તીસગ. | 36 | 25 | 0 |
8 | દિલ્હી | 2,081 | 431 | 47 |
9 | ગોવા | 7 | 7 | 0 |
10 | ગુજરાત | 1,939 | 131 | 71 |
11 | હરિયાણા | 254 | 127 | 3 |
12 | હિમાચલ પ્રદેશ | 39 | 16 | 1 |
13 | જમ્મુ કાશ્મીર | 368 | 71 | 5 |
14 | ઝારખંડ | 46 | 0 | 2 |
15 | કર્ણાટક | 408 | 112 | 16 |
16 | કેરળ | 408 | 291 | 3 |
17 | લદાખ | 18 | 14 | 0 |
18 | મધ્યપ્રદેશ | 1,485 | 127 | 74 |
19 | મહારાષ્ટ્ર | 4,666 | 572 | 232 |
20 | મણિપુર | 2 | 2 | 0 |
21 | મેઘાલય | 11 | 0 | 1 |
22 | મિઝોરમ | 1 | 0 | 0 |
23 | ઓડિશા | 74 | 24 | 1 |
24 | પુડ્ડુચેરી | 7 | 3 | 0 |
25 | પંજાબ | 245 | 38 | 16 |
26 | રાજસ્થાન | 1,576 | 205 | 25 |
27 | તામિલનાડુ | 1,520 | 457 | 17 |
28 | તેલંગાણા | 873 | 190 | 21 |
29 | ત્રિપુરા | 2 | 1 | 0 |
30 | ઉત્તરાખંડ | 46 | 18 | 0 |
31 | ઉત્તરપ્રદેશ | 1,184 | 140 | 18 |
32 | પશ્ચિમ બંગાળ | 392 | 73 | 12 |
કોરોના દર્દીઓની કુલ સ્થિતિ | 18,601 | 3,252 | 590 |
રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોના, અન્ડર સેક્રેટરી સહિત 11 ક્વોરેન્ટાઇન
સરકારી જાહેર કર્યાં છે હેલ્પલાઇન નંબર
કોરોના સાથે જોડાયેલી જાણકારી આપવા કે લેવા માટે હેલ્પલાઇન નંબર +91-11-23978046 ફોન કરી શકાય છે. આ સિવાય દરેક રાજ્યએ પોતાની હેલ્પલાઇન જારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે