Mahuva Gujarat Chutani Result 2022 મહુવામાં મોહન ડોઢીયા વિજેતા, જાણો જીતનું ગણિત

Mahuva Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Mahuva Gujarat Chutani Result 2022 મહુવામાં મોહન ડોઢીયા વિજેતા, જાણો જીતનું ગણિત

Mahuva Gujarat Chunav Result 2022: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ હતી. જોકે 1998 થી અહીં સતત પાંચ ટર્મથી ભાજપનો વિજય થઇ રહ્યો છે. આ બેઠક પર હાલમાં ભાજપનું જાણે એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે.મહુવા વિધાનસભા બેઠકઃ-

આ બેઠકની કુલ વસ્તી 3,61,002 છે, જેમાં1,79,152 પુરૂષો અને 1,81,850 મહિલાઓનનો સમાવેશ થાય છે. આ બેઠક પર જો મતદારોની સંખ્યા વિશે વાત કરીએ તો અહીં અંદાજે કુલ મતદારો 2,38,937 છે. જે પૈકી 1,22,634 પુરૂષ મતદારો અને 1,16,301 મહિલા મતદારો છે. જ્યારે 2 અન્ય મતદારો પણ છે. અહીં બહુમત કોળી સમાજનો હોય છેલ્લા વર્ષોમાં વ્યાપક રાજકીય જાગૃતિનાં કારણે ચુંટણીમાં પ્રભાવિક ભૂમિકા રહી છે. પરિણામે મહુવા, પાલીતાણા અને ભાવનગર-ગ્રામ્ય સીટ પર કોળી સમાજનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. આ ઉપરાંત લોકસભાનાં વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે.

  • સુરતની મહુવા અને બારડોલી વિધાનસભાની મતગણતરી પૂર્ણ
  • સુરત મહુવા અને બારડોલીનું પરિણામ જાહેર
  • 91000+ ની લીડ સાથે ઈશ્વર પરમાર વિજેતા
  • મહુવાથી મોહન ડોઢીયા વિજેતા

2022ની ચૂંટણીઃ-
આ વખતે મહુવા બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    શિવા ગોહિલ
કોંગ્રેસ     કનુ કલસરિયા
આપ    અશોક જોલિયા 

2017ની ચૂંટણીઃ-
વર્ષ 2017માં રાઘવભાઇ મકવાણાએ 44,410 મતો સાથે પક્ષ માટે આ સીટ જાળવી રાખી હતી અને હાલ તેઓ જ આ બેઠક પર ધારાસભ્ય છે. 

2012ની ચૂંટણી:-
વર્ષ 2012માં ભાવનાબેન મકવાણા આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news