રાશિફળ 11 ડિસેમ્બર: આ રાશિના જાતકો માટે બનશે વિદેશના યોગ
Trending Photos
મેષ (અલઈ) |
· આધ્યાત્મિક કાર્યો વધી શકે છે · પારીવારીક વેપારમાં પ્રગતિ જણાય છે |
વૃષભ (બવઉ) |
· સાસરી પક્ષ સાથે પ્રવાસ થાય · જીવનસાથીને નવી તક મળી શકે છે · પરદેશની તકો વધુ મજબૂત બને · શુભ સમાચાર પણ મળે |
મિથુન (કછઘ) |
· પૈસા વધુ કેવી રીતે મળે · આ દિશામાં તમારા પ્રયત્નો રહેશે · કાર્ય પાછુ ધકેલાતું જણાય છે · ઘરમાં અશાંતિ વર્તાય |
કર્ક (ડહ) |
· જીવનસાથીનું કહ્યું કરવાની ઇચ્છા થાય · પ્રવાસની શક્યતા વર્તાય છે · વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પ્રવાસ કરે · ઘર અને કાર્યસ્થળે શુભ સમય રહે |
સિંહ (મટ) |
· બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાય · કાર્યમાં બુદ્ધિ વધારે કસવી પડે · અચાનક કોઈ વસ્તુ છોડવી પડે · ઘરના વડીલનું આરોગ્ય જાળવવું |
કન્યા (પઠણ) |
· શુભકાર્યમાં જીવ પરોવાય · ગાઢ સંબંધોમાં તિરાડ પડી શકે · જૂના મિત્રો સાથે સંબંધો ગોઠવાય · રાત્રે લક્ષ્મીયોગ રચાયો છે |
તુલા (રત) |
· વેપારનું કાર્ય છોડી અધવચ્ચે પ્રવાસ ગોઠવાય · અચાનક ધનપ્રાપ્તિ થાય · સ્ત્રી પાત્રો સાથે સંબંધો ન ગૂંચવાય તે જોવું · લેબરવર્ક કરતા જાતકો માટે સાનુકૂળતા રહે |
વૃશ્ચિક (નય) |
· પાડોશી સાથે તકરાર ન થાય તે જોવું · આજે કોમ્યુનિકેશનમાં ભૂલ પડી શકે · આરોગ્યની કાળજી રાખવી · દાઝવાથી સાચવવું |
ધન (ભધફઢ) |
· પરદેશમાં તકો ઊજળી બને છે · સેવાકીય કાર્યો કરવાની તક મળે · ધનલાભ મળતો અટવાઈ શકે છે · આપના કાર્યો વેગવંતા હોય પણ ધીરજ રાખવી |
મકર (ખજ) |
· મોટાભાઈ બહેન દ્વારા લાભ છે · કાર્યકરો લાભ મળતો જણાય છે · કાર્ય સિદ્ધિના યોગ પણ છે · આજે લક્ષ્મીયોગ પણ રચાયો છે |
કુંભ (ગશષસ) |
· આકરી ભાષા બોલવાનું ટાળજો · માથામાં ઇજા ન થાય તે જોવું · નોકરી માટે બહારગામ જવું પડે · ધ્યાન નહીં રાખો તો નોકરીમાં મુશ્કેલી નડે |
મીન (દચઝથ) |
· માલનો ભરાવો થઈ જાય · વેપારી મિત્રોએ ખાસ સાચવવું · જૂનો માલ કાઢવો પ્રશ્ન થઈ જાય · આરોગ્ય, આવક જળવાઈ રહે |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે