BIG BEAKING: ગુજરાતના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી, જાણો કોને ક્યાં મળ્યું પ્રમોશન

રાજ્યમાં હાલ બઢતી, બદલીનો દોર ચાલી રહ્યો છે. GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે.

BIG BEAKING: ગુજરાતના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી, જાણો કોને ક્યાં મળ્યું પ્રમોશન

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં હાલ બઢતી- બદલીનો દોર વચ્ચે GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ હોવાની માહિતી મળી રહી છે. આ અધિકારીઓમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.

GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ જેમાં અધિકારી એ.જે.ગામીત, એસ.કે.પટેલ, એન.એફ.ચૌધરી, એચ.પી.પટેલ, જે.કે.જાદવ, ડી.કે.પંડ્યા, ડી.કે.બ્રહ્મભટ્ટ, એમ.પી.પંડ્યા, આર.વી.વાળા. આર.વી.વ્યાસ, એન.ડી.પરમાર. આર.એન.કુચારા, આર.પી.પટેલ, સી.બી.ગણાત્રા, સી.એ.ગાંધી, બી.એન.પટેલ, એ.કે.જોષી. કે.એસ.ઝાલા, વી.કે.જાદવ, વી.જી.પટેલને બઢતી અપાઇ છે.

No description available.

 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news