પિતા Saif Ali Khan સાથે ખેતી કરતો જોવા મળ્યો Taimur Ali Khan, જુઓ PHOTOS

બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ની તસવીરો (PHOTOS) અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે.

પિતા Saif Ali Khan સાથે ખેતી કરતો જોવા મળ્યો Taimur Ali Khan, જુઓ PHOTOS

નવી દિલ્હી: બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ની તસવીરો (PHOTOS) અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે. પરંતુ આ વખતે તેમની જે તસવીરો સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે. જોકે આ તસવીરોમાં તેમનો અંદાજ ખૂબ અલગ જોવા મળી રહ્યો છે. તાજા વાયરલ થયેલી તસવીરોમાં તૈમૂર પોતાના પિતા સૈફ અલી ખાન (Saif Ali Khan)સાથે ખેતરમાં કામ કરતો જોવા મળી રહ્યો છે. 

A post shared by taimur Ali Khan (@taimur_cutiepie) on

તસવીરોમાં તૈમૂર અખી ખાન અને સૈફ અલી ખાન ખેતરમાં કામ કરી રહ્યા છે. અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તૈમૂર પિતા સાથે આ કામને ખૂબ એંજોય કરી રહ્યો છે. આ તસવીરો જોઇને લોકો કોમેન્ટ બોક્સમાં જોરદાર સૈફ અને કરીનાના ઉછેરના અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. થોડા કલાકોમાં આ તસવીરો હજારો લાઇવ મેળવી ચૂકી છે. 

A post shared by taimur Ali Khan (@taimur_cutiepie) on

તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરમાં જલદી જ એક નાનો મહેમાન આવશે. સમાચારો અનુસાર ફેબ્રુઆરીમાં તૈમૂર મોટો ભાઇ બની જશે. કરીના અવાર નવાર બેબી બંપ સાથે તસવીરો પણ શેર કરતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news