સની લિયોનીએ પાણીમાં લગાવી આગ, સુપરહોટ Video જોવા કરો ક્લિક

સનીએ Splitsvilla XIનો વીડિયો જાહેર કર્યો છે જેમાં એની અદાઓ જોવા મળી છે

સની લિયોનીએ પાણીમાં લગાવી આગ, સુપરહોટ Video જોવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)નો જાદૂ ફિલ્મ અને ઇન્ટનેટની દુનિયાની સાથેસાથે ટીવીની દુનિયામાં લોકપ્રિય છે. સનીનો ટીવી રિયલિટી શો 'સ્પિલ્ટ્સવિલા સિઝન-11 (Splitsvilla XI)' શરૂ થઈ ગયો છે. હવે સની આ શોમાં રણવિજય સિંહ સાથે મળીને નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરશે. આ શોમાં સની લિયોનીનો જલવો જોવા મળશે. સની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં સની ગાઢ જંગલમાં પાણીમાં આગ લગાવી રહી છે. 

Splitsvilla XIના આ વીડિયોમાં સની એક ખૂબસુરત ઝરણા પાસે બેસીને વીડિયોમાં રેપર બાદશાહના ગીત Buzz પર સિઝલિંગ પર્ફોમન્સ આપી રહી છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

હાલમાં સની લિયોનીના જીવન પર બનેલી વેબ સિરિઝ 'કરણજીત કૌર' રિલીઝ થઈ જે લોકોને પસંદ પડી છે. સનીની છેલ્લી ફિલ્મ 'તેરા ઇન્તઝાર (2017)' હતી. આ ફિલ્મમાં સની અને અરબાઝની જોડી હતી પણ આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news