Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો બોલ્ડ ડાન્સ

Sofia Ansari:એક્ટ્રેસ સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. સોફિયા અંસારી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં લોકો અભિનેત્રીને ખૂબ શોધી રહ્યા છે.

Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો બોલ્ડ ડાન્સ

Sofia Ansari: એક્ટ્રેસ સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. સોફિયા અંસારી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં લોકો અભિનેત્રીને ખૂબ શોધી રહ્યા છે. હકીકતમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોફિયા તેના હોટ અને ગ્લેમરસ લુક માટે લોકોમાં જાણીતી છે અને તે હંમેશા તેના લુકના કારણે જ ચર્ચામાં રહે છે. સોફિયાએ ઈન્ટરનેટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
આ દિવસોમાં ફરી એકવાર સોફિયાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોફિયા બ્રેલેટ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોફિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં સોફિયા અંગ્રેજી ગીત પર ખૂબ જ બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોફિયાના ચાહકોને તેનો આ ડાન્સ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

બ્રાલેટમાં ફ્લોન્ટ કરી રહી છે ફીગર 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સોફિયા સફેદ બ્રાલેટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે સોફિયાએ પોતાના કરિયરની શરૂઆત ટિક ટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફેન ફોલોઈંગ છે.

સોફિયા ગુજરાતની રહેવાસી છે
જણાવી દઈએ કે સોફિયા અંસારી મૂળ ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેણે શાનદાર લક્ઝરી લાઈફ જીવી છે. પહેલાં તે ટિક ટોક પર વીડિયો બનાવતી હતી અને હવે તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને લાખો લોકોના દિલ જીતી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news