કેમેરા સામે સરકી ગયો આ હસીનાનો શોર્ટ્સ, ફોટા કેદ થઇ Oops Moment

શનાયા તાજેતરમાં જમુંબઇમાં પબ્લિકમાં જોવા મળી જ્યારે તે મોટા Oops Moment નો શિકાર થઇ ગઇ. શનાયા વોક કરતી આવી રહી હતી ત્યારે તેમનો શોર્ટ્સ નીચે સરકવા લાગ્યો. ફોટામાં તેમની Oops Moment પણ કેદ થઇ ગઇ. તમે પણ જુઓ તસવીરો....

કેમેરા સામે સરકી ગયો આ હસીનાનો શોર્ટ્સ, ફોટા કેદ થઇ Oops Moment

Shanaya Kapoor Oops Moment: સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી અને સોનમ અને અર્જુનની કઝિન શનાયા કપૂર (Shanaya Kapoor) જલદી ડેબ્યૂ કરવા જઇ રહી છે. શનાયા તાજેતરમાં જમુંબઇમાં પબ્લિકમાં જોવા મળી જ્યારે તે મોટા Oops Moment નો શિકાર થઇ ગઇ. શનાયા વોક કરતી આવી રહી હતી ત્યારે તેમનો શોર્ટ્સ નીચે સરકવા લાગ્યો. ફોટામાં તેમની Oops Moment પણ કેદ થઇ ગઇ. તમે પણ જુઓ તસવીરો 

શનાયા કપૂર, સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેને કુલ, ઘરના લુકમાં પૈપરાઝીના કેમેરાએ કેદ કરી લીધી. 

શનાયા કપૂર ક્રીમ કલરની હુડી અને તે રંગનો શોટ્સ પહેરી ઘરમાંથી બહાર નિકળી હતી. શનાયાએ કાળા ચશ્મા પણ લગાવ્યા હતા. 

શનાયાના આ લુક અને તેમના ફોટાની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે કારણ કે તેમાં જોઇ શકાય છે કે શનાયાનો શોટ્સ નીચે સરકી રહ્યો છે. 

શનાયાનો શોટ્સ ખૂબ લૂઝ છે અને એટલા માટે કમરથી નીચે સરકતો જોવા મળી રહ્યો છે. ડેબ્યૂ પહેલાં જ આ હસીના ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ છે. 

શનાયાને તેને કોઇ ફરક પડતો નથી અને તે ખૂબ ક મ્ફર્ટેબલી ફોન પર વાત કરતી જાય છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news