VIDEO: આ ગીત પર બબીતાજીએ કર્યો હોટ ડાન્સ, જેઠાલાલ નહીં તમે પણ થઈ જશો પાગલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાને શો મારફતે ઘણી નામના મેળવી છે. મુનમુન દત્તાના સોશિયલ મીડિયા પર લાખો દર્શકો છે.

VIDEO: આ ગીત પર બબીતાજીએ કર્યો હોટ ડાન્સ, જેઠાલાલ નહીં તમે પણ થઈ જશો પાગલ

નવી દિલ્હી: મુનમુન દત્તાએ એક બોલ્ડ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. થોડાક સમય પહેલા બબીતા રાજ અનાદકટને ડેટ કરવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. પરંતુ આખરે તેને મૌન તોડીને ટ્રોલર્સને મુંહતોડ જવાબ આપ્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબિતાજી (Babitaji)નો હાલ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

બબીતાજી (Munmun Dutta)ના દીવાના જેઠાલાલ (Jethalal) પણ તેના ડાન્સ પાછળ પાગલ છે. બબીતાજી હંમેશાં સોશિયલ મીડિયા પર ટ્રેડિંગ સોંગ પર કલરફૂલ ટોપ અને શોર્ટસમાં કમર લચકાવીને દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. એટલું જ નહીં, બબીતાજી ડાન્સની સાથે ગ્લેમરસ એક્સપ્રેશન આપીને દર્શકોને લોભાવતી રહે છે. હાલ બબીતાજીના એક ડાન્સ વીડિયોને થોડીક જ ક્ષણોમાં લાખો વ્યૂહ મળ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાને શો મારફતે ઘણી નામના મેળવી છે. મુનમુન દત્તાના સોશિયલ મીડિયા પર લાખો દર્શકો છે. મુનમુન દત્તાના ફેન્સ તેમના વીડિયો પર જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

એક યૂઝર્સે કોમેન્ટ કરી કે તમારા જેવું કોઈ નથી બબીતાજી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવખત ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. જુઓ વીડિયો....

ઈન્સ્ટાગ્રામના રીલ્સ પર આ વીડિયોને @mmoonstar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કેપ્ટશનમાં ઘણા બધા ટ્રેડિંગ પણસામેલ કરવામાં આવ્યા છે. યુવતીના વીડિયોમાં ઘણા પ્રકારના રિએક્શન આપવામાં આવ્યા છે અને યૂઝર્સ તેને ઘણી સપોર્ટ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો બેસ્ટ વીડિયો લાગી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ વીડિયોને પાંચ લાખથી વધારે લાઈક્સ મળ્યા અને 90 લાખ વખત જોવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news