અનુમાન સાચુ પડશે તો ઘર અને ગાડી બધાની લોન પુરી કરી આપશે આ 5 શેર! લોકો ઘેરબેઠાં છાપે છે રૂપિયા
Stocks to Buy: આ 5 મજબૂત શેરોમાં થશે જોરદાર કમાણી! શેરબજારના નિષ્ણાતો કરી રહ્યાં છે તગડા વળતરનું અનુમાન. જો અનુમાન સાચુ પડે તો ઘર અને ગાડી બધાની લોન પુરી કરી આપશે આ પાંચ શેર.
Trending Photos
Stocks to Buy: વૈશ્વિક સેન્ટિમેન્ટના કારણે સ્થાનિક શેરબજારોમાં વધઘટ જોવા મળી રહી છે. વિદેશી બજારોના સેન્ટિમેન્ટની સાથે સાથે સ્થાનિક પરિબળો પણ બજાર પર અસર કરી રહ્યા છે. છેલ્લા સત્ર (24 માર્ચ)માં ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. દરમિયાન, કંપનીઓના કોર્પોરેટ અપડેટ્સને કારણે, ઘણા શેરો રોકાણના દૃષ્ટિકોણથી આકર્ષક દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ હાઉસે આ 5 શેર ખરીદવાની સલાહ આપી છે. વર્તમાન ભાવથી આ શેર્સમાં 34 ટકા સુધીનું મજબૂત વળતર જોવા મળી શકે છે.
આ પણ ખાસ વાંચો: તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ પણ ખાસ વાંચો: Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ બદલી દેશે તમારી કિસ્મત! આસાનીથી લઈ શકશો ઘર, ગાડી
આ પણ ખાસ વાંચો: SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ! બેંક આપી રહી છે 40,000નો લાભ, ખાતામાં તરત આવશે રૂપિયા
આ પણ ખાસ વાંચો: PFના પૈસા ઉપાડવા છે તો આ ટ્રીક અજમાવશો, ક્યારેય ક્લેઈમ નહીં થાય કેન્સલ
Eicher Motors-
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે આઈશર મોટર્સના શેર પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ. 3,625 છે. 24 માર્ચ, 2023ના રોજ શેરની કિંમત 2,900 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 725 અથવા લગભગ 25 ટકા વળતર મળી શકે છે.
AIA Engineering-
બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમે AIA એન્જિનિયરિંગના સ્ટોક પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ. 3,420 છે. 24 માર્ચ, 2023ના રોજ શેરની કિંમત 2,845 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 575 અથવા 20 ટકા વળતર મળી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પણ ખાસ વાંચોઃ Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
Eclerx Services-
બ્રોકરેજ ફર્મ એમ્કે ગ્લોબલે Eclerx સર્વિસિસના સ્ટોક પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્યાંક રૂપિયા 1675 છે. 24 માર્ચ, 2023ના રોજ શેરની કિંમત 1,312 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 363 અથવા 28 ટકાનું વળતર વધુ મળી શકે છે.
Bharti Airtel-
બ્રોકરેજ ફર્મ શેરખાને ભારતી એરટેલના શેર પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ 1010 છે. 24 માર્ચ 2023ના રોજ શેરની કિંમત રૂ.762 હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 248 અથવા 33 ટકા વળતર મળી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
SUN PHARMA-
બ્રોકરેજ ફર્મ શેરખાને સન ફાર્માના શેર પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ 1300 છે. 24 માર્ચ 2023ના રોજ શેરની કિંમત રૂ.973 હતી. આ રીતે, રોકાણકારોને શેર દીઠ રૂ. 327 અથવા 34 ટકાનું વળતર વધુ મળી શકે છે.
(Disclaimer: શેરોમાં રોકાણ કરવા માટે અહીં આપેલી સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી મીડિયાના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા, તમારા સલાહકારની સલાહ લો.)
આ પણ ખાસ વાંચોઃ તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે આ પણ ખાસ વાંચોઃ 70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે