વિશ્વમાં સૌથી નફાકારક છે આ ખેતી, પૈસાનો થશે વરસાદ! સિઝન આવે તે પહેલાં કરી લો તૈયારી
Mushroom Cultivation : મશરૂમની ખેતીના વ્યવસાયમાં મશરૂમ ઉત્પાદન માટે પર્યાવરણને ધ્યાનમાં લેવું ખુબ જ જરૂરી છે. વિવિધ જાતોને વિવિધ પ્રકારના પર્યાવરણની જરૂર હોય છે. ઓઇસ્ટર મશરૂમમાં કેટલીક મૂળભૂત પર્યાવરણીય જરૂરિયાતો હોય છે જેમ કે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.
Trending Photos
Mushroom Farming: ધંધાના ઘણા પ્રકારો છે. તે જ સમયે, ઘણા વ્યવસાયો વિવિધ સિઝનમાં નફાકારક સાબિત થઈ શકે છે. ભારતમાં હવે મશરૂમની ડિમાંડ ઝડપથી વધી રહી છે. પહેલાં શહેર સુધી સિમીત હતી, પરંતુ હવે મશરૂમ ગામડાંઓ સુધી પહોંચી ગયું છે. આજે તેની સબજી વિના કોઇપણ પોગ્રામ અધૂરો ગણવામાં આવે છે. મશરૂમની ઘણી જાતો છે, ભારતમાં સારી કમાણી માટે, ખેડૂતો સફેદ બટર મશરૂમ, ઓઇસ્ટર મશરૂમ, મિલ્કી મશરૂમ, પેડીસ્ટ્રા મશરૂમ અને શીતાકે મશરૂમ ઉગાડી રહ્યા છે. આ ક્રમમાં આજે અમે તમને એક સારા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે સારી કમાણી કરી શકો છો. આવો જાણીએ તેના વિશે...
માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી
આ ખેડૂત ખેતીમાં રોકે છે 1 લાખ, કમાણી કરે છે 8 ગણી, અપનાવે છે આ ખાસ ટ્રીક
મશરૂમની ખેતી
આજે અમે તમને એવા જ એક બિઝનેસ આઈડિયા વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા પોતાના એક નાના રૂમમાં શરૂ કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ શકો છો. આજે અમે તમને મશરૂમની ખેતી (Mushroom Farming) વિશે એક સારો બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ જેમાં તમારે માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
સ્ત્રી અને પુરૂષની યૌન શક્તિ વધારવા માટે અક્સીર આ ઔષધિ, આ રીતે લો 1 થી 3 ગ્રામ
AC માં શું હોય છે ટનનો અર્થ, 1-2 ટનનું એસી કેમ કહેવાય છે? સરળ શબ્દોમાં આ રીતે સમજો
પ્રારંભિક તબક્કામાં મશરૂમની ખેતીમાં ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરવામાં આવે છે અને તેમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. જો તમે મશરૂમની ખેતી કરવાનું મન બનાવી લીધું હોય તો તમને જણાવી દઈએ કે તેની ખેતી ઓક્ટોબરથી માર્ચની વચ્ચે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મશરૂમની ખેતીમાં વપરાતા ખાતરને ઘઉં અથવા ચોખાના ભૂસડા અને કેટલાક રસાયણો મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે, જેને તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગે છે.
Shri Lakshmi-Ganesh સાથે જોડાયેલો આ ટોટકો બનાવશે માલામાલ, દીવો પ્રગટાવી નાખો આ વસ્તુ
PF એકાઉન્ટમાં પિતાનું નામ ખોટું છે તો શું ઓનલાઇન સુધરી જશે? અહીં જાણી લો પ્રોસેસ
જે વ્યક્તિ મશરૂમ ઉગાડવાના વિજ્ઞાન અને ટેક્નોલોજીનું થોડું જ્ઞાન ધરાવે છે અને ખેતર છે, તો તેના માટે મશરૂમની ખેતી શરૂ કરવી બેસ્ટ વિકલ્પ છે. મશરૂમની ખેતી એક કળા છે અને તેમાં અભ્યાસ અને અનુભવ બંનેની જરૂર પડે છે.
શું મશરૂમની ખેતી નફાકારક છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમના વેચાણમાં ઘણો વધારો થયો છે. મશરૂમની ખેતીનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે. ખાસ મશરૂમની માંગ વધી રહી છે. મશરૂમ ફાર્મિંગ વ્યવસાય ચોક્કસપણે વિશ્વભરમાં સૌથી વધુ નફાકારક ઇન્ડોર ફાર્મિંગ વ્યવસાયોમાંનો એક છે. આ એક એવો વ્યવસાય છે જેની માંગ દર વર્ષે વધે છે અને તે સ્પષ્ટ છે કે તમારો નફો ક્યારેય ઘટશે નહીં. આ વ્યવસાયમાં તમે તમારી કિંમત કરતાં 10 ગણો નફો મેળવી શકો છો.
આખા અઠવાડિયાની શાકભાજી આવી જાય એટલા મોંઘા અમેરિકામાં બટાકા, કિંમત જાણી ચોંકી જશો
3 ગણો વધ્યા બાદ લોહીના આંસુ રડાવી રહ્યો છે આ સ્ટોક, 2 કરોડ શેરનું કોઈ ખરીદનાર નથી?
મશરૂમની ખેતી માટે પ્રકાર પસંદ કરો
વિવિધ પ્રકારના મશરૂમનો અલગ-અલગ ઉત્પાદન ખર્ચ હોય છે અને ઉપલબ્ધ નાણાંની રકમ અને લાંબા ગાળાના લાભોના આધારે બજેટ બનાવવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ત્રણ પ્રકારના મશરૂમની ખેતી કરવામાં આવે છે. તે બટન મશરૂમ, ઓઇસ્ટર મશરૂમ અને પેડી સ્ટ્રો મશરૂમ. મશરૂમની ખેતી શરૂ કરવા માટે એક સારી જાત ઓઇસ્ટર મશરૂમ છે.
Video: શેફર્ડનો કેચ જોઈને દુનિયા દંગ, જેને જોયો એના મોઢામાંથી નીકળ્યું વ્હોટ એ કેચ
VIDEO : 1 બોલ પર 6 રન... શ્વાસ રોકતી આ મેચમાં જોઈ લો છેલ્લા બોલે છગ્ગો આવ્યો કે નહીં
મશરૂમની ખેતી માટેનું વાતાવરણ
મશરૂમની ખેતીના વ્યવસાયમાં મશરૂમ ઉત્પાદન માટે પર્યાવરણને ધ્યાનમાં લેવું જરૂરી છે. વિવિધ જાતોને વિવિધ પ્રકારના પર્યાવરણની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, ઓઇસ્ટર મશરૂમમાં કેટલીક મૂળભૂત પર્યાવરણીય જરૂરિયાતો છે જેમ કે 15 થી 20 °C તાપમાન, 80 થી 90% ભેજ, સારું વેન્ટિલેશન, પ્રકાશ અને સ્વચ્છતા..
Bajaj Pulsar NS200: ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે બજાજ પલ્સર NS200, લોન્ચ થયું ટીઝર
પાન પસંદ અને કોફી બ્રેક ટોફી વેચશે અંબાણી! કેમ્પા કોલા બાદ હવે આ કંપની ખરીદી
મશરૂમ્સ ક્યાં વેચવા
જ્યાં સુધી તમને મશરૂમ્સ ક્યાં વેચવા તે અંગે સ્પષ્ટ ખ્યાલ ન હોય ત્યાં સુધી તેને વ્યવસાયિક રીતે લોન્ચ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ તેમજ રેસ્ટોરાં સુધી પહોંચો અને તમારી પ્રોડક્ટ વેચો. જથ્થાબંધ મશરૂમ્સ ખરીદવા માટે રેસ્ટોરન્ટ્સ સારા ગ્રાહકો છે. આજકાલ વ્યવસાયો માટે વેબસાઇટ હોવી જરૂરી છે. તે માત્ર તમારી બ્રાંડને જ નહીં પરંતુ વેચાણનો નવો માર્ગ પણ બનાવે છે.
લાયા..લાયા નવું લાયા...એકવાર રોકાણ કરો, 3 વાર ટેક્સમાં મેળવો છૂટ, કમાલની છે આ સ્કીમ
આ લોટની વાસી રોટલી ખાવાથી થાય છે 10 ગણો ફાયદો, 100 વર્ષ સુધી હાડકાંને રાખશે મજબૂત
મશરૂમની ખેતી
પ્રતિ ચોરસ મીટર 10 કિલો મશરૂમનું ઉત્પાદન સરળતાથી મેળવી શકાય છે. ઓછામાં ઓછા 40×30 ફૂટની જગ્યામાં ત્રણ-ત્રણ ફૂટ પહોળા ત્રણ રેક બનાવીને મશરૂમની ખેતી કરી શકાય છે. વધુમાં, તમને આ વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવા માટે સરકારી સબસિડી પણ ઉપલબ્ધ છે. મશરૂમની ખેતી માત્ર રૂ. 1 લાખના રોકાણ સાથે ચારથી પાંચ મહિનામાં આશરે રૂ. 3-3.5 લાખ કમાવવાની ક્ષમતા ધરાવે છે.
દૂધ, માખણ અને પનીર કરતાં પણ વધુ તાકાતવર છે આ શાકભાજી, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં
India Post Jobs 2024: ઓછું ભણેલા લોકોનું સરકારી જોબનું સપનું થશે સાકાર, 63 હજાર પગાર
(Disclaimer: અહીં ફક્ત વ્યવસાય શરૂ કરવાના વિચાર વિશે માહિતી આપવામાં આવી છે. કોઈપણ વ્યવસાય શરૂ કરતા પહેલા તમારે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. આ સાથે, નફાના આંકડા તમારા વ્યવસાયના વેચાણ પર નિર્ભર રહેશે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે