આ નાનકડા જીવડાં પર પરમાણુ બોમ્બની પણ નથી થતી કોઈ અસર
પરમાણુ બોમ્બને દુનિયાનો સૌથી ખતરનાક બોમ્બ પણ કહેવામાં આવે છે, આ બોમ્બથી આખું શહેર બરબાદ થઈ શકે છે
પરમાણુ બોમ્બના બ્લાસ્ટથી માનવ અને પશુ-પક્ષીઓનું બચવુ મુશ્કેલ છે
પરંતુ આજે અમે તમને એક એવા જીવડાં વિશે બતાવીશું જેના પર પરમાણુ બોમ્બની પણ કોઈ અસર થતી નથી
પરમાણુ બોમ્બ સામે ટકી રહેવાની શક્તિ ધરાવતા જીવડાંનું નામ છે કોકરોચ, ઘણા લોકો તેને વંદો પણ કહે છે
નોંધનીય છે કે, 6 અને 9 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા
પરમાણુ બ્લાસ્ટ બાદ હિરોશિમા અને નાગાસાકીના કાટમાળમાંથી કોકરોચ જીવતા મળી આવ્યા હતા
Disclaimer: પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee News આ વાતની પુષ્ટિ કરતુ નથી