વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો ઈન્ડોનેશિયામાં રહે છે અને ત્રીજા સ્થાને પાકિસ્તાન છે
આ દેશો આર્થિક સ્થિતિના સંદર્ભમાં ઘણા પાછળ છે, હકીકતમાં પાકિસ્તાન પર અબજો ડોલરનું દેવું છે
આ બધું હોવા છતાં, એક દિવસ આ મુસ્લિમ દેશો આખી દુનિયા પર રાજ કરશે. તેમની સાથે, બે વધુ મુસ્લિમ દેશો હશે, જે વિશ્વની મહાસત્તા હશે
ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનની સાથે નાઈજીરીયા અને ઈજીપ્તનું પણ નામ છે
Goldman Sachs અનુસાર, આ ચાર દેશો વિશ્વની દસ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે
આગામી 50 વર્ષમાં વિશ્વના ટોચના દેશોની અર્થવ્યવસ્થા 235 ટ્રિલિયન ડૉલરની હશે, જેમાંથી 50 ટ્રિલિયન ડૉલર આ ચાર દેશો પાસે હશે
રિપોર્ટ અનુસાર ટોપ 10 દેશોમાં ઈન્ડોનેશિયા ચોથા સ્થાને જ્યારે નાઈજીરિયા પાંચમા સ્થાને રહેશે
પાકિસ્તાન છઠ્ઠા સ્થાને રહેશે અને ઇજિપ્ત વિશ્વની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે
અત્યારે પાકિસ્તાન, નાઈજીરિયા અને ઈજિપ્તની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેમના પર ઘણું દેવું છે