બાબા વેંગા અંધ હતી, છતાં મરતા પહેલા દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી હતી

બાબા વેંગાએ મૃત્યુ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પણ પડી હતી

તેમણે એ પણ જણાવ્યું કે દુનિયાનો અંત ક્યારે આવશે

બાબા વેંગાએ આગાહી કરી હતી કે આંતરિક સંઘર્ષ 2025 માં યુરોપના વિનાશ તરફ દોરી જશે

બાબા વેંગાએ કહ્યું કે માનવી 2028માં શુક્રને ઉર્જા સ્ત્રોત તરીકે શોધવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે

બાબા વેંગાએ 2033 માટે આગાહી કરી હતી કે ધ્રુવીય બરફ ઓગળશે, જેના કારણે દરિયાઈ સપાટીમાં ઝડપથી વધારો થશે

બાબા વેંગાએ કહ્યું હતું કે 5079માં દુનિયાનો અંત આવશે