AC ચાલશે તો પણ ઓછું આવશે બિલ, કરો આ સામાન્ય સેટિંગ

જરૂરિયાત મુજબ સેટ કરીને રાખવું જોઈએ એસીનું ટેમ્પ્રેચર

ડ્રાઈ મોડ પર ઉપયોગ કરો અને પછી થોડીવાર એસી બંધ કરી દો

ટાઈમર લગાવવાનું ના ભૂલશો, તેનાથી થશે લાઈટ બિલની બચત

ખરાબ એર ફિલ્ટર ફ્લો ને ડેલી બેસિસ પર સાફ કરો, જેછી વિજળી ઓછી બળે.

ઠંડી હવા નીચે ઉતરે છે, તેથી સારા કુલિંગ માટે એસીના વેન્ટને ઉપરની તરફ રાખો

એરફ્લો વધારવા અને ઠંડી હવા લાવવા માટે આખા રૂમમાં ઠંડી આવે એના માટે સીલિંગનો ઉપયોગ કરો

રાત્રે સૂતી વખતે ટેમ્પરેચર થોડું વધારે રાખો, જાતે જ ઓછી થશે

સ્માર્ટ થર્મોસ્ટેટ તમારી ગેરહાજરીમાં જાતે જ ઓટો કટ કરીને ટેમ્પ્રેચર ઓટો મેટિકલી કંટ્રોલ કરે છે.

એસીનું તાપમાન 24 થી 26 વચ્ચે રાખો. એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું કરવાથી વિજળી બિલમાં 5 ટકા ઓછી થા છે.

એસીની સાથે થોડો ધીમો ધીમો સિલિંગ ફેન પણ રાખો ચાલુ