સુનીલ નરેનની સદી, શાહરૂખ ખાને આ રીતે કરી ઉજવણી

સુનીલ નરેન

ઈડન ગાર્ડન્સમાં કેકેઆર તરફથી સુનીલ નરેન વન મેન આર્મી સાબિત થયો. તેણે શાનદાર સદી ફટકારી હતી.

49 બોલમાં સદી

નરેને માત્ર 49 બોલમાં સદી ફટકારી. તેણે 109 રનની ઈનિંગમાં છ સિક્સ અને 13 ચોગ્ગા ફટકાર્યા.

શાહરૂખ ખાન

નરેનની સદી પર શાહરૂખ ખાન ખુશ થઈ ગયો. તેણે બંને હાથ ઉપર કરી ઉજવણી કરી હતી.

કર્યો ડાન્સ

શાહરૂખ ખાને ન માત્ર સદીનો જશ્ન મનાવ્યો. પરંતુ નરેનની સદીની મદદથી કિંગ ખાને ડાન્સ મૂવ દેખાડ્યા હતા.

વાયરલ થયો ડાન્સ

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તેણે નરેનની ઈનિંગની મજા માણી હતી.

ગંભીર પણ ખુશ

સુનીલ નરેનની સદી પર ગૌતમ ગંભીર પણ ખુબ ખુશ જોવા મળ્યો હતો. તેણે નરેનને ફરી ઓપનિંગમાં બેટિંગ માટે અજમાવ્યો છે.

લગાવ્યો ગળે

ગૌતમ ગંભીરે સદીની શુભેચ્છા આપતા મેદાન પર નરેનને ગળે લગાવ્યો હતો. આ મૂમેન્ટ ખુબ વાયરલ થઈ છે.

કેકેઆર 200 પાર

કોલકત્તાએ ઈડન ગાર્ડન્સમાં શાનદાર બેટિંગ કરી 20 ઓવરમાં 223 રન ફટકાર્યા હતા.

નરેન ચોથો બેટર

કેકેઆર તરફથી સદી ફટકારનાર નરેન ચોથો બેટર છે. આ પહેલા વેંકટેશ અય્યર અને બ્રેન્ડન મેક્કુલમ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.