IPL માં ગ્લેમરનો તડકો લગાવી રહી છે આ સ્પોર્ટ્સ એન્કર, જુઓ 10 ફોટા

ચર્ચા

IPL 2024માં અત્યાર સુધીમાં 30 થી વધુ મેચો રમાઈ ચૂકી છે. આ દરમિયાન ક્રિકેટરો સિવાય સ્પોર્ટ્સ એન્કર પણ ચર્ચામાં છે.

સુંદરતા

અમે તમને આઇપીએલ 2024 દરમિયાન ટીવે પર દેખાતી એક સુંદર સ્પોર્ટ્સ એન્કર વિશે જણાવી રહ્યા છીએ.

સ્વેધા સિંહ

આઇપીએલ કવર કરી રહેલી સુંદર સ્પોર્ટ્સ એન્કર સ્વેધા સિંહ હાલ ખૂબ ચર્ચામાં છે.

અનુભવ

સ્વેઘા સિંહ પાસે ફક્ત આઇપીએલ જ નહી પરંતુ ઘણા મોટા ઇવેન્ટને કવર કરવાનો અનુભવ છે.

ચૂલબૂલી

સ્વેધા સિંહ એન્કરિંગ કરતી વખતે તેની ચૂલબૂલી સ્ટાઈલ માટે ફેમસ છે અને દર્શકોને તેની સ્ટાઈલ ઘણી પસંદ આવે છે.

અભિનેત્રી

સ્વેધાના ઇંસ્ટાગ્રામ બાયોના અનુસાર તે એક્ટ્રેસ તરીકે પણ કામ કરી ચૂકી છે.

ઇંસ્ટાગ્રામ

એન્કરિંગ ઉપરાંત સ્વેઘા સિંહ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

37 હજારથી વધુ ફોલોવર્સ

સ્વેઘાના ઇંસ્ટાગ્રામ પર 37 હજારથી વધુ ફોલોવર્સ છે, તે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ઇરફાન પઠાન

સ્વેઘા સિંહને ઇરફાન પઠાણ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ સાથે આઇપીએલ દરમિયાન જોવા મળી છે.

મયંતી લેંગર

સ્વેઘાએ જાણિતા સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર સાથે પણ ફોટા શેર કર્યા છે. મયંતી પૂર્વ ક્રિકેટર સુઅર્ટ બિન્નીની વાઇફ છે.