Dhan ke Upay: અઠવાડિયામાં બસ 3 વાર આ કામ કરો, જીવનમાં રુપિયાની તંગી ક્યારેય નહીં થાય

ગાય

ગાયને હિંદુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.

ગાયની પ્રતિમા

ગાયની પ્રતિમા પણ એટલી શુભ હોય છે કે લોકો તેને ઘરમાં અને ઓફિસમાં રાખતા હોય છે.

ગાયને રોજ રોટલી

માન્યતા અનુસાર ગાયને રોજ રોટલી ખવડાવવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.

ધનની તંગી

જો તમે સપ્તાહમાં 3 દિવસ આ કામ કરો છો તો જીવનમાં ધનની તંગી સર્જાતી નથી.

રવિવાર

કુંડળીમાં સૂર્ય દોષ હોય તો રવિવારે ગાયને રોટલીમાં ઘી લગાડી ખવડાવો.

ગુરુવાર

કુંડળીમાં બૃહસ્પતિ નબળો હોય તો ગાયને ગુરુવારે રોટલી, ગોળ અને ચણા ખવડાવો.

ગુરુની સ્થિતિ

આ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને લગ્નમાં આવતી બાધા દુર થાય છે.

શનિવાર

શનિની સાડાસાતી ચાલતી હોય તો શનિવારે કાળી ગાયને રોટલી ખવડાવો.