ભૂલમાં પણ કોઈ પાસે ફ્રીમાં ન લો આ સફેદ વસ્તુ, થઈ જશો કંગાળ!

નિયમ

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુના સંબંધમાં નિયમ જણાવવામાં આવ્યા છે.

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુ ફ્રીમાં લેવા કે દેવાથી ભવિષ્યમાં ભારે નુકસાન થઈ શકે છે.

નમક

ફ્રીમાં નમકનો ઉપયોગ કરવાથી વ્યક્તિ આર્થિક, માનસિક અને શારીરિક રૂપથી પરેશાન રહે છે.

રૂમાલ

આ રીતે ફ્રીમાં લેવામાં આવેલો રૂમાલ પરિવારમાં ઝઘડાનું કારણ બને છે.

લોખંડ

લોખંડનો સંબંધ શનિ સાથે હોય છે. તેથી કોઈ પાસે ફ્રીમાં લોખંડની વસ્તુ લેવાથી આર્થિક મુશ્કેલીઓ વધે છે.

પર્સ

વાસ્તુ પ્રમાણે કોઈ પાસે ફ્રીમાં પર્સ લેવાતી નાણા સંબંધી યોગ-સંયોગ બદલાઈ જાય છે. તેથી કોઈ પાસે ફ્રીમાં પર્સ ન લેવું જોઈએ.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.