વાસ્તુ અનુસાર જો ખોટી જગ્યાએ ખીલી મારવામાં આવે તો જીવનમાં સમસ્યા વધે છે.
તેવી જ રીતે જો યોગ્ય દિશામાં એક નાની ખીલી પણ મારી દેવામાં આવે તો ઘરમાં ધન-સમૃદ્ધિ વધે છે.
ઘરની દક્ષિણ દિશાની ભીંતમાં ખીલી લગાડવી શુભ છે.
આ દિશામાં ખીલી મારવાથી અકાળ મૃત્યુનો ડર નથી રહેતો.
દક્ષિણ દિશા તરફ લોઢાની ખીલી મારવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
ઘરની પૂર્વ તરફની દીવાલમાં ભુલથી પણ ખીલી મારવી નહીં.
પૂર્વ દિશામાં ખીલી મારવાથી નેગેટિવ એનર્જી વધવા લાગે છે.