માલવ્ય રાજયોગ આ જાતકો પર કરશે પૈસાનો વરસાદ, બનાવશે ધનવાન

શુક્ર ગોચર

30 નવેમ્બરે ધન, વૈભવના કારક શુક્ર દેવ ગોચર કરી રહ્યાં છે.

માલવ્ય રાજયોગ

શુક્ર પોતાની મૂળ ત્રિકોણ રાશિ તુલામાં પ્રવેશ કરી માલવ્ય રાજયોગ બનાવશે.

શુભ યોગ

માલવ્ય મહાપુરૂષ રાજયોગને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવ્યો છે.

શુભ ફળ

શુક્ર ગોચરથી બનેલો માલવ્ય રાજયોગ 3 રાશિના જાતકોને શુભ ફળ આપશે.

ધન લાભ

આ જાતકોને 30 નવેમ્બરથી ધનલાભ થશે અને વૈભવી જીવન જીવશે.

મેષ રાશિ

અચાનક ધનલાભ થશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

તુલા રાશિ

શુક્ર તુલામાં જ પ્રવેશ કરી રહ્યાં છે અને પદ, પૈસા તથા સન્માન અપાવશે. લગ્ન પણ નક્કી થશે.

મકર રાશિ

કરિયર-કારોબારમાં પ્રગતિ થશે. લાભ મેળવવા માટે ઘણી તક મળશે. લોકપ્રિયતા વધશે.