Dreams: ધન લાભનો સંકેત હોય છે સપનામાં આ પક્ષીઓનું દેખાવું

સ્વપ્ન શાસ્ત્ર

સ્વપ્ન શાસ્ત્રમાં એવા સપના વિશે જણાવવામાં આવ્યું છે જે ભવિષ્યમાં થનાર ધન લાભનો સંકેત હોય છે.

શુભ અને અશુભ

સપનામાં શુભ અને અશુભ બંને પ્રકારના સંકેતો મળે છે.

પક્ષીઓ

સપનામાં પક્ષીઓ દેખાવા ખુબ જ શુભ માનવામાં આવે છે. કેટલાક પક્ષીઓનું સપનામાં દેખાવું ધનલાભનો સંકેત હોય છે.

હંસ

સપનામાં હંસ દેખાવું શુભ છે. પાણીમાં તરતા હંસ કે હંસની જોડી દેખાય તે શુભ ગણાય છે.

આર્થિક લાભ

હંસ સપનામાં આવે તો ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાનો સંકેત ગણાય છે જેનાથી આર્થિક લાભ થાય છે.

કાળુ હંસ

જો સપનામાં કાળુ હંસ દેખાય કે મરેલું હંસ દેખાય તો તે પણ અશુભ છે.

સારસ પક્ષી

સારસ પક્ષી સપનામાં દેખાય તો તે પણ શુભ છે. તેનાથી લાભ થાય છે.

ધન લાભ

સપનામાં સારસ પક્ષી દેખાય તો તેનાથી વેપારમાં ધન લાભ અને નોકરીમાં પ્રગતિ થાય છે.

માછલી પકડતું

સપનામાં સારસ જો માછલી પકડતું જોવા મળે કે સારસ મરેલું દેખાય તો તે અશુભ ગણાય છે.

પોપટ

સપનામાં પોપટ દેખાય તો તે પણ શુભ છે. પોપટ દેખાય તો અચાનક ધન લાભ થાય છે.