દરેક ધનીક વ્યક્તિ દર શનિવારે કરે છે આ 4 કામ, જોત-જોતામાં બની ગાય છે અઢળક સંપત્તિનો માલિક

શનિ દેવ

હિન્દુ ધર્મમાં શનિવારનું વિશેષ મહત્વ છે. આ દિવસ શનિદેવને સમર્પિત છે.

ન્યાયના દેવતા

શનિદેવના આધુનિક યુગમાં ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી શનિદેવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે.

શનિવારના ઉપાય

તેવામાં આવો જાણીએ તે ચાર ઉપાય વિશે. જેને શનિવારે કરવાથી દરેક મુશ્કેલી દૂર કરી શકાય છે.

દીવો

શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે સૂર્યાસ્ત બાદ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો.

ધન પ્રાપ્તિ માટે

ધન-ધાન્યની પ્રાપ્તિ માટે આ દિવસે રોટલી પર સરસવનું તેલ લગાવી કાળા કૂતરાંને ખવળાવો.

કરિયરમાં સફળતા માટે

કરિયરમાં સફળતા માટે આ દિવસે પીપળાનું પાન લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી આ પાંદળાને સ્વસ્છ જગ્યાએ રાખો.

હનુમાનજીનું નામ લખી

આવું તમારે સાત શનિવાર સુધી કરવાનું છે. ત્યારબાદ સાત પાંદડા પર હનુમાન જીનું નામ લખી નદીમાં પધરાવી દો.

મુશ્કેલી ખતમ

આ દિવસે કોઈને જણાવ્યા વગર કાળા તલ, કાળા અળદ, તેલ, ગોળ, કાળા વસ્ત્ર કે લોખંડનું દાન કરો. તેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.