ઘરમાં રહેલ 3 વસ્તુઓ ક્યારે ન રાખો ખાલી, નહીંતર થઈ શકો છો કંગાલ
ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ક્યારેય પણ ખાલી ન રાખવી જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જીવનને સુખી બનાવવા માટે ઘણા નિયમો અને ઉપાયો સૂચવવામાં આવ્યા છે
ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ
શાસ્ત્રો અનુસાર પર્સ અને તિજોરીને ક્યારેય પણ ખાલી ન રાખીવી જોઈએ
એવું કહેવામાં આવે છે કે પર્સ અને તિજોરીને ખાલી રાખવાથી ઘરનું સંકટ આવી શકે છે
બાથરૂમમાં રહેલ ડોલ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, આવું કરવાથી ધનની કમી થઈ શકે છે
ઘરમાં રહેલ ફૂલદાની ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી