ઘરની આ વસ્તુઓને ક્યારેય ન રાખવી ખાલી, રાખવાથી તિજોરી પણ રહે છે ખાલી

ઘરમાં ગરીબી

ઘરમાં ગરીબી વધે તેની પાછળ ઘણા કારણો હોય છે.

અશુભ વસ્તુઓ

જો તમે ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખો છો તો તેના કારણે પણ દરિદ્રતા વધે છે.

ખાલી વસ્તુઓ

ઘરમાં કેટલીક વસ્તુઓ ખાલી રાખવામાં આવે છે જે પણ ગરીબીનું કારણ બને છે.

ખાલી ન રાખો આ વસ્તુઓ

જો તમારા ઘરમાં પણ આ વસ્તુઓ છે તો તેને ક્યારેય ખાલી ન રાખો.

તિજોરી

ઘરમાં તિજોરી હોય તો તેને ક્યારેય ખાલી ન રાખવી. આમ કરવું અશુભ ગણાય છે.

પાણીના વાસણ

પાણીના વાસણને ક્યારેય ખાલી રાખવા જોઈએ નહીં.

પર્સ

પર્સને પણ ક્યારેય ખાલી મુકવું જોઈએ નહીં. તેમાં હંમેશા 1 રૂપિયો રાખવો જ જોઈએ.

મંદિરના કળશ

મંદિરના કળશને પણ ખાલી રાખવો અશુભ ગણાય છે.