PM મોદીની કુંડળીમાં છે ગજબનો રાજયોગ! વિરોધીઓને પછાડી ત્રીજીવાર શપથ લેવાની તૈયારી

પંડિત હિમાંશુ અવસ્થી

પંડિત હિમાંશુ અવસ્થીએ આ ગણતરી પીએમ મોદીના જન્મ તારીખ અને સમય 17 સપ્ટેમ્બર 1950, બપોરે 12:09 વાગ્યાના આધારે કરેલી છે.

પીએમ મોદીની કુંડળી

પંડિતજીના જણાવ્યાં મુજબ પીએમ મોદીની વૃશ્ચિક લગ્ન કુંડળી છે જેમાં લગ્નમાં મંગળ અને ચંદ્રમા બેઠેલા છે જ્યાં મંગળ સ્વયં લગ્નના સ્વામી છે.

રાજયોગ

જ્યોતિષમાં તેને રાજયોગ કહેવામાં આવે છે. જો ભાગ્ય ભાવનો સ્વામી લગ્નમાં બેસી જાય ત્રિકોણનો સ્વામી કેન્દ્રમાં કે કેન્દ્રનો સ્વામી ત્રિકોણમાં તો પારાશરી રાજયોગ બને છે.

મળશે અપાર સફળતા

રાજયોગ નરેન્દ્ર મોદીની કુંડળીમાં પણ બનેલો છે. જેના કારણે તેઓ અપાર સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.

ગ્રહોની ચાલ

નરેન્દ્ર મોદીની કુંડળીમાં બુધ અતિ વિશિષ્ટ રાજયોગનું નિર્માણ દશમેષ સૂર્ય સાથે એકાદશ ભાવમાં કરી રહ્યો છે.

છઠ્ઠા ઘરનો સ્વામી મંગળ

નરેન્દ્ર મોદીની કુંડળીમાં છઠ્ઠા ઘરનો સ્વામી મંગળ છે.

થશે આ ફેરફાર

છઠ્ઠા ઘરમાં મેષ રાશિ છે, ચૂંટણી પરિણામના બે દિવસ પહેલા જ મંગળ મેષ રાશિમાં પહોંચવાથી કે જે તેમનું જ ઘર છે.

શત્રુહનતા યોગનું નિર્માણ

નરેન્દ્ર મોદીની કુંડળીનું મેશ રાશિ છઠ્ઠું ઘર જ્યારે સ્વામી મંગ છે. નિશ્ચિત રીતે તે શત્રુહનતા યોગનું નિર્માણ કરનારું હશે.

બનાવી શકે છે સરકાર

જેના કારણે નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓને હરાવવામાં સફળતા મેળવશે અને ત્રીજીવાર સરકાર બનાવવામાં સફળ થશે.