Mahabharata: મહાભારતના આ પાત્રો છે અમર, આજે પણ પૃથ્વી પર કરે છે ભ્રમણ

મહર્ષિ વેદવ્યાસ

મહર્ષિ વેદવ્યાસ મહાભારતના યુદ્ધ પછી હિમાલય પર્વત તરફ જતા રહ્યા હતા. તેઓ કલ્કિ અવતાર સુધી જીવિત રહેશે તેવી માન્યતા છે.

પરશુરામ

પરશુરામને પણ ભગવાન વિષ્ણુ એ કલ્કિ કાળના અંત સુધી જીવિત રહેવાનું વરદાન આપ્યું હતું.

મહર્ષિ દુર્વાસા

મહર્ષિ દુર્વાસાએ શ્રીકૃષ્ણના પુત્ર સાંબને શ્રાપ આપ્યો હતો. તેમને પણ અમરત્વનું વરદાન પ્રાપ્ત છે.

જામવંત

રામાયણ અને મહાભારત બંનેમાં જામવંતનો ઉલ્લેખ મળે છે. તેમને પણ દીર્ઘાયુ હોવાનું વરદાન મળ્યું હતું.

અશ્વત્થામા

અશ્વત્થામાને શ્રીકૃષ્ણએ 3 હજાર વર્ષ સુધી શરીર સાથે ભટકવાનો શ્રાપ આપ્યો હતો.

કૃપાચાર્ય

કૃપાચાર્ય અશ્વત્થામાના મામા હતા. તેઓ કૌરવોના કુલગુરુ હતા. તેઓ પણ ચિરંજીવીઓમાં સામેલ છે.

ઋષિ માર્કડેંય

ઋષિ માર્કડેંય ભગવાન શિવના ભક્ત હતા. તેમને શિવજીએ અરમત્વનું વરદાન આપ્યું હતું.