સૂતા પહેલા બોલવા આ મંત્ર, મન થશે શાંત અને સારી ઊંઘ આવશે

હિંદુ ધર્મમાં મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. શુભ કામ કરતાં પહેલા પણ મંત્ર જાપ કરવામાં આવે છે.

ધર્મ ગ્રંથોમાં દરેક કામ માટે કોઈને કોઈ મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવી જ રીતે રાત્રે સુતા પહેલા બોલવાના મંત્રો પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે.

આજે તમને જણાવીએ કે રાત્રે કયા મંત્ર બોલીને સુવાથી મનને શાંતિ મળે છે.

મંત્ર 1

ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્

મંત્ર 2

ઓમ ગન ગણપતયે નમ:

મંત્ર 3

અચ્યુતં કેશવં વિષ્ણું હરિં સોમં જનાર્દનમ્ , હસં નારાયણં કૃષ્ણં જપતે દુ:સ્વપ્રશાન્તયે

મંત્ર 4

અચ્યુતાનન્ત ગોવિંદ નામોચ્ચારણભેષજાત્ , નશ્યન્તિ સકલા: રોગા: સત્યં સત્યં વદામ્યહમ્

સૂતા પહેલા આ મંત્રોનો જાપ કરવાથી ઊંઘ સારી આવે છે અને બદ્ધિ તીવ્ર થાય છે.