Belly Fat: પેટ અને કમરે જામેલી ચરબીને દુર કરવા આજથી શરુ કરી દો આ 5 કામ

ફાંદ

ઘણા લોકોના હાથ, પગ દુબળા હોય પણ બસ શરીરમાં ફાંદ બહાર નીકળેલી હોય.

પેટની ચરબી

પેટની ચરબી હોય છે પણ જીદ્દી.. જે એકવાર વધી જાય તો ઝડપથી ઉતરવાનું નામ નથી લેતી.

દેશી વસ્તુઓ

ઘરના રસોડામાં રાખેલી કેટલીક દેશી વસ્તુઓ પેટની ચરબીને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.

દેશી નુસખા

આજે તમને એવા દેશી નુસખા જણાવીએ જે ડાયરેક્ટ પેટની ચરબીને જ ટાર્ગેટ કરે છે.

અજમા

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીને ઉકાળીને ચા ની જેમ હૂંફાળું હોય ત્યારે પી લેવું.

આમળા

આમળા પાચનતંત્રને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. આમળાનું જ્યુસ પીવાથી પણ પેટની ચરબી ઉતરે છે.

મેથી

મેથીને પણ અજમાની જેમ રાત્રે પાણીમાં પલાળી સવારે તેને ઉકાળીને પાણી પી લેવું.

લીંબુ

સવારે ખાલી પેટ હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટની ચરબી ઉતરે છે.

હળદર

હળદર પણ ચરબી ઝડપથી બાળે છે. હળદરનું સેવન ગરમ પાણી સાથે કરવું.