જિમમાં ગયા વગર દૂધ અને દહીં ખાઈને પણ ઘટી જશે પેટની ચરબી, અપનાવો આ ટિપ્સ

વજન

આજકાલ ઘણા લોકો વધેલા વજનથી પરેશાન રહે છે. એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવાનું કામ ખુબ મુશ્કેલ છે.

પોષક તત્વ

ઘણીવાર શરીરમાં કેટલાક પોષક તત્વોની કમી થઈ જાય છે, જેનાથી પણ વજન વધે છે.

વિટામિન ડી

શરીરમાં વિટામિન ડીની કમીને કારણે ઘણીવાર ઝડપથી વજન ઘટતું નથી.

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ અનુસાર વિટામિન ડી વેટ લોટ માટે ખુબ જરૂરી છે. તેવામાં શરીરમાં વિટામિન ડીની કમી ન હોવી જોઈએ.

વિટામિન ડી હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

હાર્મોનલ

વિટામિન ડી શરીરમાં મેદસ્વિતાવાળા હોર્મોનને કંટ્રોલ કરે છે. વિટામિન ડી ફેટ સેલ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ફેટ સેલ્સ

વિટામિન ડી ફેટ સેલ્સના નિર્માણને રોકી શકે છે. જેનાથી વજન ઘટે છે.

ક્રેવિંગ

વિટામિન ડી શરીરમાં લેપ્ટિન નામના હોર્મોનને કંટ્રોલ કરે છે, જેનાથી ખાવાનું ક્રેવિંગ ઓછું થાય છે અને તમે ઓવરઈટિંગથી બચો છે. એટલે કે વજન ઘટાડવા માટે શરીરમાં પૂરતુ વિટામિન ડી હોવું જરૂરી છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.