શિયાળામાં ગરમ કપડામાંથી આવતી વાસને દુર કરવા ફોલો કરો આ ટીપ્સ

શિયાળો

શિયાળો શરુ થાય એટલે કબાટમાંથી ગરમ કપડા નીકળવા લાગે છે.

દુર્ગંધ

પરંતુ મહિનાઓ પછી ગરમ કપડા કબાટમાંથી નીકળે છે ત્યારે તેમાંથી વાસ આવતી હોય છે.

દુર્ગંધ કેવી રીતે કરવી દુર

આજે તમને જણાવીએ કે ગરમ કપડામાંથી આવતી દુર્ગંધને કેવી રીતે દુર કરી શકાય છે.

તડકામાં રાખો

ગરમ કપડાને કબાટમાંથી કાઢો તો તેને થોડી કલાક સુધી તડકામાં રાખી દો.

વાસનું કારણ

લાંબા સમય સુધી કપડા કબાટમાં બંધ હોય છે તેના કારણે કપડામાંથી વાસ આવે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ કપડાની દુર્ગંધ દુર કરી શકાય છે.

એસેંશિયલ ઓઈલ

એસેંશિયલ ઓઈલ પણ સારો વિકલ્પ છે. તેનાથી ગરમ કપડામાંથી આવતી વાસ દુર થઈ જાય છે.

ઓઈલનો ઉપયોગ

ગરમ કપડા ધોતી વખતે પાણીમાં તેલના 3, 4 ટીપા ઉમેરી દેવા. તેનાથી કપડાની દુર્ગંધ દુર થઈ જાય છે.

લીંબુ

લીંબુનો ઉપયોગ કરીને પણ કપડાની દુર્ગંધ દુર કરી શકાય છે.