ચણા જેવી દેખાતી આ વસ્તુ શરીરને કરાવશે ફાયદો, બીમારીઓ રહેશે દૂર

ડ્રાઈ ફ્રૂટ્સ

આમ તો ડ્રાઈ ફ્રૂટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે.

મિનરલ્સ

ટાઇગર નટ્સમાં વિટામિન, મિનરલ્સ, મેગ્નીશિયમ, સોડિયમ, ઝિંક, આયરન, પોટેશિયમ, ફાસ્ફોરસ અને વિટામિન્સ પ્રચૂર માત્રામાં હોય છે.

નેચરલ સુગર

સાથે તેમાં ફ્રુટ્કોઝ એટલે કે નેચરલ સુગર પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે.

ટાઇગર નટ્સ

ટાઇગર નટ્સનો અર્થ નટ કે ગ્રાઉન્ટ નટ પણ થાય છે.

હાર્ટ

ટાઇગર નટ્સને હાર્ટ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

એન્ટી-બેક્ટીરિયલ

તેમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, જે સંક્રમણને રોકવામાં ખુબ મદદ કરે છે.

ઇંસુલિન

તેમાં જોવા મળતું એમીનો એસિડ આર્જિનિન ઇંસુલિનના સ્તરમાં સુધારો લાવી શકે છે.

એન્ટીઓક્સીડેન્ટ

તેને એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે ઘણી બીમારીના ખતરાથી બચાવે છે.