જૂના જમાનાનો આ નુસ્ખો તમારા પીળા દાંતને બનાવી દેશે દૂધ જેવા સફેદ

દાંત

પીળા દાંતને સાફ કરવા માટે તમે ઘણા ઉપાયો કર્યાં હશે. પરંતુ આ નુસ્ખાની આગળ બધુ ફેલ છે.

કેળાની છાલ પીળા દાંતની સમસ્યાને ખતમ કરી શકે છે. બસ તેનો ઉપયોગ સાચી રીતે કરવાનો છે.

કેળાની છાલને કાઢી ચમચીની મદદથી છાલમાં રહેલા પલ્પને બહાર કાઢો.

તેમાં બેકિંગ સોડા મિક્સ કરી આ પેસ્ટથી દાંત પર સારી રીતે મસાજ કરો.

10 મિનિટ સુધી તમારા મોઢામાં આ પેસ્ટને રાખ્યા બાદ કોગળા કરી લો.

કેળાની છાલમાં રહેલ salicylic acid અને bromalin તમારા દાંતને મોતીની જેમ ચમકાવી દેશે.

જૂના જમાનાના લોકો આ ટ્રિકનો ઉપયોગ કરી પોતાના પીળા દાંતને દૂધની જેમ સફેદ કરી દેતા હતા.

તેના ઉપયોગથી દાંત મજબૂત પણ બને છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.