Beautiful Skin: રોજ આ 4 વસ્તુઓ ખાવાનું શરૂ કરો, બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર નહીં જવું પડે

આહાર

કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને રોજના આહારમાં સામેલ કરવામાં આવે તો તેનાથી ત્વચાની સુંદરતા વધે છે.

વિટામિન સી

ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવા માટે ડાયટમાં વિટામિન સી થી ભરપુર ફળનો સમાવેશ રોજ કરવો.

કોલેજન

વિટામીન સી શરીરને પોષણ આપે છે અને સાથે જ કોલેજન બનાવવામાં પણ મદદ કરે છે.

પાણી

સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું અને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું.

લસણ

વધતી ઉંમરની અસરને રોકવા માટે ડાયટમાં લસણનો સમાવેશ કરવો. લસણ સલ્ફર થી ભરપૂર હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે.

પ્રોટીન

શરીર માટે પ્રોટીન પણ જરૂરી છે. પ્રોટીન થી ભરપુર વસ્તુનું સેવન કરવાથી ત્વચાને ફાયદો થાય છે.

ઈંડા, ડ્રાયફ્રુટ

ઈંડા, ડ્રાયફ્રુટ, પનીર, સોયાબીન જેવી વસ્તુઓમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે