ભારતમાં આ જગ્યાઓ પર કરાવો પ્રી વેડિંગ શૂટ, વિદેશ જેવા છે નજારા

લગ્ન સિઝન

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને પ્રી વેડિંગ શૂટની ડિમાન્ડ આ દિવસોમાં ખુબ ચાલી રહી છે.

જો તમે પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાવાના છો અને પ્રી વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યાં છો.. તો આ સમાચાર તમારા માટે છે.

આજે અમે તમને જણાવીશું કે ભારતની કઈ જગ્યા પર તમે શૂટ કરાવી શકો છો.

જયપુર

જયપુર પ્રી વેડિંગ શૂટ માટે ભારતમાં એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તમે તમારા પાર્ટનર સાથે શાનદાર પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો.

ગોવા

ગોવા પણ ભારતમાં પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ છે. અહીં તમે બીચમાં જઈને પ્રી-વેડિંગ શૂટ કરાવી શકો છો. અહીં તમને ઘણા શાનદાર સ્થળો મળી જશે.

કેરલ

કેરલ પ્રી વેડિંગ અને હનીમૂન માટે બેસ્ટ દગ્યા છે. અહીં તમને કુદરતી સુંદરતા ખુબ જોવા મળશે.

મનાલી

મનાલી ન માત્ર હનીમૂન માટે ફેમસ છે, પરંતુ પ્રી વેડિંગ શૂટ માટે પણ પરફેક્ટ જગ્યા છે. મનાવી હિમાલયના પહાડોથી ઢંકાયેલું છે.

જોધપુર

રાજસ્થાનનું આ શહેર મહેલો અને કિલાઓથી ઘેરાયેલું છે. આ પ્રી વેડિંગ માટે સૌથી પ્રાકૃતિક અને રચનાત્મક જગ્યા છે.