ઘરમાં કયો છોડ રાખવાથી મચ્છર ભાગી જાય છે? ખાસ જાણો

મચ્છરથી પરેશાન

આજકાલ મચ્છરથી પરેશાની ઘણી છે જેનાથી લોકો ખુબ પરેશાન પણ છે.

મચ્છરો

મચ્છરોને ભગાડવા માટે ઘણું કરવામાં આવે છે પરંતુ મચ્છર જતા નથી.

મચ્છરને ઘરમાંથી ભગાડવાનું કામ

શું તમે જાણો છો કે અનેક છોડ એવા પણ છે જે મચ્છરને ઘરમાંથી ભગાડવાનું કામ કરે છે.

મચ્છરથી આરામ

જો તમે પણ ઈચ્છતા હોવ કે મચ્છરોથી છૂટકારો મેળવીને આરામથી ઘરમાં સૂઈ જવું છે. તો ઘરમાં આ છોડ રાખી લો.

મચ્છર ભાગશે

તમે તુલસીના છોડને ઘરમાં લગાવો. તેનાથી મચ્છર દૂર ભાગે છે.

ખુશ્બુ

તેની ખુશ્બુથી જ મચ્છર આજુબાજુ ફરકતા નથી અને દૂર રહે છે.

ઘરમાં રાખો છોડ

તુલસીનો છોડ ઘરમાં રાખવો ખુબ શુભ માનવામાં આવે છે. તમારે તેને ઘરમાં જરૂર રાખવો જોઈએ.

સોજા ઓછા થાય

જો મચ્છર કરડી પણ જાય તો તેને પીસીને તમે એ જગ્યાએ લગાવશો તો સોજા ઓછા થઈ જાય છે.

ઘર પર ઘણા મચ્છર

જો તમારા ઘર પર ઘણા મચ્છર આવતા હોય તો તમે તુલસીનો છોડ લગાવી શકો છો.