Shiny Hair: વાળ પર દેખાશે મિરર શાઈન, અપનાવો આ ટીપ્સ, સ્પા કરાવવાની નહીં પડે જરૂર

એલોવેરા

એલોવેરામાં એવા ગુણ હોય છે જે વાળને સિલ્કી બનાવે છે.

નાળિયેર તેલ

વાળ માટે નાળિયેર તેલ બેસ્ટ છે. તેનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી અને શાઈની દેખાય છે.

દહીં

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે વાળના મૂળને મજબૂત કરે છે.

ઓલિવ ઓઈલ

વાળમાં ઓલિવ ઓઈલ લગાડવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે.

વાળમાં તેલ

વાળને શાઈની બનાવવા માટે શેમ્પૂ કરવાની એક રાત પહેલા વાળમાં તેલ લગાવવું.

હોમમેડ શેમ્પૂ

વાળને મજબૂત અને શાઈની બનાવવા હોમમેડ શેમ્પૂનો ઉપયોગ કરો.

ઠંડા પાણીથી ધોવા

વાળને ઠંડા પાણીથી ધોવા. ગરમ પાણી વાળનું પોષણ છીનવી લે છે.