Cockroach: એક રાતમાં વંદાનો થઈ જશે સફાયો, ઘરમાં અલગ અલગ જગ્યાએ રાખી દો આ ગોળીઓ

વંદાની સમસ્યા

ઘરમાં વંદાની સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે મોટાભાગના લોકો તેનાથી પરેશાન હોય છે.

કોક્રોચ

જો ઘરમાં વંદા વધી ગયા હોય તો સફેદ પાવડરની ગોળી બનાવીને ઘરમાં રાખી દેવી. તેનાથી નાનામાં નાના કોક્રોચ પણ એક રાતમાં સાફ થઈ જશે.

બોરિક પાવડર

બોરિક પાવડરમાં ખાંડ મિક્સ કરીને તેની નાની-નાની ગોળી બનાવી લેવી.

ખાંડ મિક્સ

આ ગોળીઓને ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો. જ્યાં પણ વાંદા ફરતા હોય ત્યાં ખાસ રાખો.

ગોળીની ગંધ

આ ગોળીની ગંધથી વંદા જ્યાં પણ છુપાયેલા હશે ત્યાંથી બહાર નીકળીને બહારનો રસ્તો શોધવા લાગશે.

વંદાનો સફાયો

આ ઉપાય એવો જોરદાર છે કે એક રાતમાં જ અડધાથી વધારે વંદાનો સફાયો થઈ જશે.

નિયમિત

જો ઘરમાં વધારે કોક્રોચ હોય તો થોડા દિવસ નિયમિત આ ગોળીઓ બનાવીને રાત્રે રાખી દેવી.

અચૂક ઉપાય

કોકરોચ ભગાડવાનો આ અચૂક ઉપાય છે જે હંમેશા કામ કરે છે

એક રાતમાં વંદાનો નાશ

આ ઉપાય કરવાથી એક રાતમાં જ મોટાભાગે ઘરમાંથી વંદાનો નાશ થઈ જાય છે.