રાત્રે સૂવા માટે બેડ પર જાવ છો પરંતુ ઊંઘ આવતી નથી.
જો તમે પણ રાત્રે જાગીને વિચારો છો કે ઊંઘ કેમ આવી રહી નથી.
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે ડોક્ટરને જરૂર મળવું જોઈએ.
જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમે કેટલીક ટ્રિક્સ ટ્રાઈ કરી શકો છો.
મિલિટ્રીની આ તકનીકથી તમને માત્ર 2 મિનિટમાં ગાઢ ઊંઘ આવી જશે.
શરીરને સંપૂર્ણ રીતે રિલેક્સ કરો અને કોઈ પ્રકારનો તણાવ ન રાખો.
શરીરનું દરેક અંગ, જેમ કે ડોક, જડબુ, આંખ, ખભા ફ્રી છોડો. વોર્મ સેન્સેશનની કલ્યના કરો જે માથાથી લઈને પગ સુધી જાય છે.
મગજને રિલેક્સ કરો અને વિચારો કે તમે એક શાંત જગ્યા પર છો.
કોઈપણ પ્રકારનો કોઈ વિચાર આવે તો તમે, ‘Don’t think. Don't think. ‘રિપીટ કરો (મનમાં)
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.